Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 532
________________ पन्नरसं इंदियपयं पढमो उद्देसो थूणादारं-थिग्गलदारं-दीवोदहिदारं श्री प्रज्ञापना सूत्र भाग १ समाणे तावइयं चेव उवासंतरं फुसित्ता णं चिट्ठति? हंता गोयमा! कंबलसाडए णं आवेढियपरिवेढिते समाणे जावतियं तं चेव। || थूणादारं ।। थूणा णं भते! उद्धंऊसिया समाणी जावइयं खेत्तं ओगाहिइत्ता णंचिट्ठति, तिरियं पिय णं आयता समाणी तावइयं चेव खेत्तं ओगाहिइत्ता णं चिट्ठति? हंता गोयमा! थूणा णं उद्धं ऊसिया तं चेव चिट्ठति ।।सू०-२०।।४४४।। (મૂળ) હે ભગવન્! કંબલરૂપ શાટક-વસ્ત્ર આવેષ્ટિત પરિવેષ્ટિત–સંકેલેલું હોય અને તે જેટલા અવકાશાન્તરને–આકાશપ્રદેશોને સ્પર્શીને રહે છે તે જો વિસ્તૃત કર્યું હોય તો તેટલાજ આકાશપ્રદેશોને સ્પર્શીને રહે? હે ગૌતમ! “અવશ્ય કંબલરૂપ શાટક સંકેલેલું હોય તો તે જેટલા'-ઇત્યાદિ તેમજ કહેવું. હે ભગવન્! પૂણા-સ્તંભ ઊંચી ઉભી કરી હોય તો જેટલા ક્ષેત્રને અવગાહીને-સ્પર્શીને રહે છે. જો તિર્જી લાંબી કરી હોય તો પણ તેટલાજ ક્ષેત્રને સ્પર્શીને રહે? હે ગૌતમ! 'अवश्य स्थूए। यी 60 रीडोयतो' त्याम४ [स्पशान] २ छ. ॥२०॥४४४॥ (ટી) “અહીં નિર્જરાના પુદ્ગલો છદ્મસ્થોને ઇન્દ્રિયગમ્ય થતાં નથી, કારણ કે તે અતીન્દ્રિય છે એમ કહ્યું, તેથી અતીન્દ્રિયના प्रसंगी मा ५९ मतीन्द्रिय विषय प्र. ४२ छ–' मावन A2z'–कम्बलरूपः शाटक:-कम्बलशाटक:'એવી વ્યુત્પત્તિ થાય છે. કમ્બલરૂપ વસ્ત્ર આવેષ્ટિત-પરિવેષ્ટિત-અત્યંત સંકેલેલું જેટલા અવકાશાન્તર–આકાશના પ્રદેશોને સ્પર્શીને-અવગાહીને રહે, તેને વિરલ્લિત-વિસ્તૃત કહ્યું હોય તો પણ તે તેટલા અવકાશાન્તર-આકાશપ્રદેશોને સ્પર્શીને રહે? ભગવાનું કહે છે-હે ગૌતમ! અવશ્ય રહે, અહીં દુઃ' એ અવધારણ-નિશ્ચયાર્થક છે એટલે એ પ્રમાણે જ છે, અહીં સંક્ષેપાર્થ આ છે-કમ્બલશાટક સંકેલેલું હોય અને તે જેટલા આકાશપ્રદેશોને અવગાહીને રહે, તેનો વિસ્તાર કર્યો હોય તો પણ તે તેટલા આકાશપ્રદેશોને અવગાહીને રહે છે. કેવલ ઘન અને પ્રતરરૂપે ભેદ છે. પ્રદેશની સંખ્યા બન્ને સ્થળે તુલ્ય છે. આ અર્થ નેત્રપટને આશ્રયી અન્ય સ્થળે પણ કહેલો છે-જેમ મોટા પ્રમાણવાળો નેત્રપટ આકાશપ્રદેશોમાં સંચિત કર્યો હોય અને પહોળો હોય તો પણ તેટલા જ આકાશપ્રદેશોને સ્પર્શે છે. એ પ્રમાણે સ્થણાસૂત્રનો પણ વિચાર કરવો. રિવાજા , ||थिग्गलदारं ।। आगासथिग्गले णं भंते! किंणा' फुडे,कइहिं वा काएहिं फुडे? किं धम्मत्थिकारणंफुडे, धम्मत्थिकायस्स देसेणं फुडे, धम्मत्थिकायस्स पदेसेहिं फुडे? एवं अधम्मत्थिकारणं,आगासत्थिकारणं? एएणं भेदेणं जाव पुढविकारणं फुडे, जाव तसकारणं फुडे? अद्धासमएणं फुडे? गोयमा! धम्मत्थिकारणं फुडे, नो धम्मत्थिकायस्स देसेणं फुडे,धम्मत्थिकायस्स पदेसेहिं फुडे, एवं अधम्मत्थिकारण वि, नो आगासत्थिकारणं फुडे,आगासत्थिकायस्स देसेणं फुडे, आगासत्थिकायस्स पदेसेहिं फुडे जाव वणस्सइकारणं फुडे, तसकाएणं सिय फुडे, सिय नो फुडे, अद्धासमएणं देसे फुडे, देसे णो फुडे। ||दीवोदहिदारं ।। जंबुद्दीवेणं भंते! दीवे किण्णा फुडे? कइहिं वा काएहिं फुडे? किं धम्मत्थिकारणं जाव आगासत्थिकारणं फुडे? गोयमा! णो धम्मत्थिकारणं फुडे, धम्मत्थिकायस्स देसेणं फुडे, धम्मत्थिकायस्स पदेसेहिं फुडे, एवं अधम्मत्थिकायस्स वि आगासत्थिकायस्स वि, पुढविकाइएणं फुडे, जाव वणस्सइकारणं फुडे, तसकारणं सिय फुडे सिय णो फुडे, अद्धासमएणंफुडे। एवं लवणसमुद्दे, धायइसंडे दीवे,कालोए समुद्दे, अब्भितरपुक्खरद्धे। बाहिरपुक्खर एवं चेव, णवरं अद्धासमएणं नो फुडे। एवं जाव सयंभुरमणसमुद्दे। एसा परिवाडी इमाहिं गाहाहिं १. किणा (म. वि.) _455

Loading...

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554