________________
पन्नरसं इंदियपयं - पढमो उद्देसो पढमुद्देसस्स अत्थाहिगारा
श्री प्रज्ञापना सूत्र भाग १ || पन्नरसं इंदियपयं-पढमो उद्देसो ।।
|| पढमुद्देसरस अस्थाहिगारा || संठाणं' बाहल्लं' पोहत्तं' कतिपदेस ओगाढे। अप्पाबहु' पुट्ट पविट्ठ विसय अणगार आहारे" ॥१॥ કાયમીયમ'' 'શુદ્ધ પાળી (૩૬પાને) તે7 પ્રાયવસા'' વા વવધૂ' થિ તાર दीवोदहि" लोगऽलोगे" य ॥२॥
પંદરમું ઇન્દ્રિય પદ ૧ સંસ્થાન, ૨ બાહલ્ય-જાડાઈ, ૩ પૃથુત્વ-વિસ્તાર, ૪ કતિપ્રદેશ-કેટલા પ્રદેશવાળી, ૫ અવગાઢ-કેટલા પ્રદેશમાં રહેલ, ૬ અલ્પબદુત્વ, ૭ પૃષ્ટ, ૮ પ્રવિષ્ટ, ૯ વિષય, ૧૦ અનગાર, ૧૧ આહાર, ૧૨ આદર્શ, ૧૩ અસિ, ૧૪. મણિ, ૧૫ દૂધ, ૧૬ પાનક, ૧૭ તેલ, ૧૮ ફાણિત, ૧૯ વસા, ૨૦ કાંબલ, ૨૧ સ્થૂણા-સ્તંભ, રર થિન્ગલઆકાશના થીગડારૂપ, ૨૩ દ્વીપોદધિ, ૨૪ લોક અને ૨૫ અલોક સંબંધે પહેલા ઉદેશકમાં પચીશ અધિકારો છે.
એ પ્રમાણે ચૌદમા પદની વ્યાખ્યા કરી, હવે પંદરમા પદનો પ્રારંભ કરાય છે. અહીં પૂર્વના પદમાં બન્ધનું પ્રધાન કારણ હોવાથી વિશેષરૂપે કષાયપરિણામનું પ્રતિપાદન કર્યું અને ત્યાર પછી ઇન્દ્રિયવાળાને જ વેશ્યાદિ પરિણામનો સદ્ભાવ હોય છે, માટે વિશેષથી ઇન્દ્રિય પરિણામનું નિરૂપણ કરવા માટે આ પદનો આરંભ કરાય છે. આ પદમાં બે ઉદેશકો છે. તેમાં પ્રથમ ઉદેશકમાં જે અધિકારો આવેલા છે તેને સંગ્રહ કરનાર આ બે ગાથાઓ છે–“સંતાનું વાહન ' ઇત્યાદિ. ૧ પ્રથમ ઇન્દ્રિયોનું સંસ્થાન કહેવાનું છે, સંસ્થાન એટલે આકારવિશેષ, ૨ ત્યાર પછી તેઓનું બાહલ્ય કહેવાનું છે, બાહલ્ય એટલે જાડાઈ અથવા પિંડ. ૩ ત્યાર પછી ઇન્દ્રિયોનું પ્રભુત્વ-વિસ્તાર કહેવાનો છે, ૪ ત્યારપછી ‘તિ પહેલ 'ત્તિ કેટલા પ્રદેશવાળી ઇન્દ્રિયો હોય છે તે કહેવાનું છે, ૫ ત્યારપછી મોઢ ઇતિ–તિપ્રદેશાવIઢન્દ્રિયમ્' કેટલા પ્રદેશોની અવગાહનાવાળી ઇન્દ્રિયો છે તે કહેવાનું છે. ૬ ત્યારબાદ અવગાહના સંબન્ધ અને કર્કશાદિગુણ સંબંધ અલ્પબહુત કહેવાનું છે. ૭ ત્યારબાદ દુ' ત્તિ અહીં સ્કૃષ્ટનું ગ્રહણ અન્ય અસ્પષ્ટનું ઉપલક્ષણ હોવાથી સ્પષ્ટ અને અસ્પષ્ટ સંબન્ધ સૂત્ર કહેવાનું છે. ૮ ત્યાર પછી પ્રવિષ્ટ-પ્રવિષ્ટ અને અપ્રવિષ્ટ વિષયના વિચાર સંબન્ધી સૂત્ર છે. ૯ ત્યાર પછી વિષયનું પરિમાણ, ૧૦ ત્યારબાદ અનગાર-સાધુવિષયક સૂત્ર છે, ૧૧ ત્યારબાદ આહારક વિષયક સૂત્ર, ૧૨ ત્યારપછી અનુક્રમે ૧૩ આદર્શ, ૧૪ મણિ, ૧૫ દુગ્ધપદસહિત, ૧૬ પાનક, ૧૭ તેલ, ૧૮ ફાણિત, ૧૯ વસા, ૨૦ કાંબલ, ૨૧ ધૃણા-ડુંઠા ૨૨ મહાન આકાશરૂપી પટના થિગલ-થીગડા જેવા લોક સંબધે અને ૨૩ દ્વીપ-સમુદ્ર, ૨૪ લોક અને ૨૫ ત્યારબાદ અલોક વિષે સૂત્ર છે.
|| વિચમેચવા ||. कति णं भंते। इंदिया पन्नत्ता? गोयमा! पंच इंदिया पन्नत्ता, तंजहा-सोतिदिए, चक्खिंदिए, घाणिदिए, जिन्मिंदिए,
wiલૅિલિઇ તૂ૦- ૪રપI (સૂ) હે ભગવન્! કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઈન્દ્રિયો છે. તે આ પ્રમાણે—૧ શ્રોત્રેન્દ્રિય, ૨ ચલુઈન્દ્રિય, ૩
ધ્રાણેન્દ્રિય, ૪ જિહુવેન્દ્રિય અને પ સ્પર્શનેન્દ્રિય. /૧/૪રપો (ટી) તેમાં ઇન્દ્રિયોના સંસ્થાનાદિ કહેવાના છે માટે પ્રથમ ઇન્દ્રિય સંબધી સૂત્રો કહે છે–ાં અંતે! રિયા પુનત્તા?' હે ભગવન્! ઇન્દ્રિયો-જેનો શબ્દાર્થ પૂર્વે કહેલો છે તે કેટલી છે? ભગવાન્ ઉત્તર આપે છે—હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે'. તેને અહીં નામથી કહે છે–“સોલિ' ઇત્યાદિ. આ પાંચે ઈન્દ્રિયો બે પ્રકારની છે–દૂબેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એ બે પ્રકારે છે, અને ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે છે. તત્ત્વાર્થ સૂત્રકાર કહે છે કે 1. કુદ-૫ ના સ્થાને તુપાળ ના વિષયમાં મહાવીર વિદ્યાલયથી પ્રકાશિત પન્નવણામાં વિસ્તારથી ચર્ચા કરેલ છે. પૃ. ૨૩૭
437