Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
View full book text
________________
चोद्दसमं कसायपयं कसाएहिं कम्मचयोवचयादिपरूवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ ||कसाएहिं कम्मचयोवचयादिपरूवणा || जीवाणं भंते! कतिहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ चिणिंसु? गोयमा! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडिओ चिणिंसु, तं जहा-कोहेणं,माणेणं, मायाए, लोभेणं। एवं नेरइयाणं जाव वेमाणियाणं। जीवा णं भंते। कतिहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणंति? गोयमा! चउहि ठाणेहि, तं जहा-कोहेणं, माणेणं, मायाए, लोभेणं। एवं नेरइया जाव वेमाणिया। जीवा णं भंते! कतिहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति? गोयमा! चउहि ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति, तं जहा-कोहेणं, माणेणं, मायाए, लोभेणं। एवं नेरइया जाव वेमाणिया। जीवा णं भंते! कतिहिं ठाणेहिं अट्ठ कम्मपगडिओ उवचिणिंसु? गोयमा! चउहि ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिंसु, तं जहा-कोहेणं, माणेणं, मायाए, लोभेणं। एवं नेरइया जाव वेमाणिया। जीवा णं भंते! पुच्छा। गोयमा! चउहिं ठाणेहिं उवचिणंति जाव लोभेणं,एवं नेरइया जाव वेमाणिया।एवं उवचिणिस्संति। जीवाणं भंते! कतिहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ बंधिंसु? गोयमा! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडिओ बंधिंतु,तंजहा-कोहेणं,माणेणं, जाव लोभेणं,एवं नेरइया जाव वेमाणिया,बंधिंसु,बंधति, बंधिस्संति, उदीरेंसु, उदीरंति, उदीरिस्संति, वेदिसु, वेदेति, वेदइस्संति, निज्जरितु, निज्जरेंति, निज्जरिस्संति, एवं एते जीवाइया वेमाणियपज्जवसाणा अट्ठारस दंडगा जाव वेमाणिया निजरिंसु निज्जरेंति निजरिस्संति आतपतिट्ठिय खेत्तं पडुच्चऽणंताणुबंधि आभोगे। चिण उवचिण बंध उदीर वेद तह निज्जरा चेवा। सू०-६।।४२६।।
इति पण्णवणाए भगवईए चोइसमं कसायपयं समत्तं। । (મૂ૦) હે ભગવન્! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય (ગ્રહણ કરવું) કર્યો હતો? હે ગૌતમ! ચાર સ્થાને
આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. તે આ પ્રમાણે-૧ ક્રોધ વડે, ૨ માન વડે, ૩ માયા વડે અને લોભ વડે. એમ નરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં સ્થાને-કારણે આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરે છે? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિઓનો ચય કરે છે. તે આ પ્રમાણે-ક્રોધ વડે, માન વડે, માયા વડે અને લોભ વડે. એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો એ કેટલાં કારણે આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરશે? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિનો ચય કરશે. તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લોભ વડે. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલા કારણે આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો? હે ગૌતમ! ચાર કારણે. તે આ પ્રમાણે-ક્રોધ, માન, માયા અને લોભ વડે. એ પ્રમાણે નરયિકોથી માંડી યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં કારણે–ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! ચાર કારણે વાવત્ લોભ વડે ઉપચય કરે છે. એમ નરયિકોથી આરંભી યાવતું વૈમાનિકો સુધી જાણવું. એમ ‘ઉપચય કરશે” એ સંબન્ધ સૂત્ર જાણવું. હે ભગવન્! જીવોએ કેટલાં કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો. તે આ પ્રમાણે-ક્રોધ વડે, માન વડે, યાવત્ લોભ વડે. એ પ્રમાણે નરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. બાંધી હતી, બાંધે છે અને બાંધશે, ઉદીરી હતી, ઉદીરે છે અને ઉદીરશે. વેદી હતી, વેદે છે અને વેદશે, નિર્જરા કરી હતી, નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. એ પ્રમાણે જીવથી માંડી વૈમાનિક પર્યન્ત (પ્રત્યેકના) અઢાર દંડક જાણવા. યાવત્ વૈમાનિકોએ નિર્જરા કરી હતી, નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. (સંગ્રહણી गाथानो अर्थ-) आत्मप्रतिष्ठित, क्षेत्रने माश्रयी, मनतानुबन्धी, मालो, यय, 6५यय, ५, 6Eleu, वेहना
435

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554