Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 491
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बारसमं सरीरपयं एगिदियाणं बद्ध-मुक्कसरीरपण्णत्ता कालतो,खेसतो असंखेज्जा लोगा। तत्थ णजे ते मुक्केल्लगाते णं अणंता अणंताहिं उस्सप्पिणिओस्सप्पिणीहिं अवहीरंति कालतो,खेत्ततो अणंता लोगा,अभवसिद्धिएहितो अणंतगुणा सिद्धाणं अणंतभागो। पुढविकाइयाणं भंते! केवतिया वेउव्वियसरीरगा पण्णत्ता? गोयमा! दुविहा पन्नत्ता,तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगाते णंणत्थिा तत्थ णंजे ते मुक्केलगातेणंजहा एएसिं चेव ओरालिया भणिया तेहव भाणियव्वा। एवं आहारगसरीरा वि। तेया-कम्मगा जहा एतेसिं चेव ओरालिया। एवं आउकाइया-तेउकाइया वि Iટૂ૦-૧૪૨૦ના (મૂળ) હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં દારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના દારિક શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ ઔદારિક શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જે ભક્ત શરીરો છે તે અનન્તા છે અને કાલથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોકપ્રમાણ છે. તે ભવ્ય કરતાં અનન્તગુણ અને સિદ્ધોના અનત્તમા ભાગે છે. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલા વક્રિય શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે તેઓને નથી તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ એઓને દારિક શરીર કહ્યા છે તેમ કહેવા. એ પ્રમાણે આહારક શરીરો પણ કહેવાં. તેજસ અને કામણ શરીરો એને જેમ ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે અપ્લાયિકો અને તેજસ્કાયિકો સંબંધ પણ કહેવું. પ૪૧all (ટીવ) પૃથિવી, અપૂ અને તેજસ્કાયિક સૂત્રોમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે, તેમાં પણ કાળને આશ્રયી પરિમાણનો વિચાર કરતાં પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે. ક્ષેત્રને આશ્રયી પરિમાણના વિચારમાં “અસંખ્યાતા લોકપ્રમાણ છે. એટલે પોતપોતાની અવગાહના વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય છે. મુક્ત શરીર સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવા. બદ્ધ તેજસ અને કામણ શરીરો બદ્ધ દારિકની પેઠે અને મુક્ત શરીરો સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવાં. પ૪િ૧૦ वाउकाइयाणं भंते! केवतिया ओरालियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता,तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा य। दुविहा वि जहा पुढविकाइयाणं ओरालिया। वेठब्वियाणं पुच्छा। गोयमा! दुविहा पन्नत्ता, तंजहा-बद्धेल्लगा य मुक्केल्लगा या तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा, समए समए अवहीरमाणा २ पलितोवमस्स असंखेज्जइभागमेत्तेणं कालेणं अवहीरंति, नो चेव णं अवहिया सिया। मुक्केल्लगा जहा पुढविकाइयाणं। आहारय-तेया-कम्मा जहा पुढवीकाइयाणं, तहा भाणियव्वा वणप्फइकाइयाणं जहा पुढविकाइयाणं, णवरं તેવા-મૂT ના ગોહિયા તેયા-મૂળ તૂ૦-દાજી. (મૂળ) હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં દારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારનાં ઔદારિક શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે—બદ્ધ અને મુક્ત. તે બન્ને પ્રકારના શરીરો જેમ પૃથિવીકાયિકોને દારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. વિઝિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે. તે આ પ્રમાણે—બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે. અને સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ એમ અપહરાયેલાં નથી. મુક્ત શરીરો પૃથિવીકાયિકોની જેમ જાણવા, આહારક, તેજસ અને કાર્પણ શરીરો પૃથિવીકાયિકોની જેમ કહેવાં. વનસ્પતિકાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા, પરન્તુ તેજસ અને કાર્પણ શરીરો સામાન્ય તેજસ અને કામણની પેઠે જાણવાં. //૬ ૪૧૧ 414

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554