________________
સંશાષક અંક-એ ગ્રન્થામાંથી અવતરણા લઈ ચાગ્ય આકારે લેખા તૈયાર કરી મૂકવામાં આવેલ છે; જેથી તે તે ગ્રન્થકાર વિદ્વાનાના ઉપકાર માનું છું.
ચાગ-મીમાંસા' નામક લેખ એક વિદ્વાન્ પૂ. મુનિવર્ય શ્રીની નોંધબુકમાંથી લઈ કથંચિત્ વધારા કરી લેખાકારે મૂકવામાં આવેલ છે, જેથી તેઓશ્રીના પણ આભારી છું.
દશેક લેખા રાજકોટથી પ્રગટ થતા જૈનપ્રચાર’ અઠવાડિકમાં આપેલ, તેમાંથી લઇને મૂકવામાં આવેલ છે.
‘પરમા સૂચક વસ્તુ વિચારસ'ગ્રહ' એ મથાળાવાળા લેખ જૂદા જૂદા મથાળા નીચે ઉપયુક્ત બન્ને માસિકમાં પ્રગટ થયેલ, જે ઉપરના એક જ નામથી અંધે સંગ્રહ એકત્ર કરી યથામતિ—Àાગ્ય રીતે કરી મૂકવામાં આવેલ છે. મજકુર લેખસંગ્રહ મેં સ્વત‘ત્ર લખેલા નથી. જેમ તેમાં મારા વિચાર છે, તેમ ખીજા ગ્રન્થકર્તાના પણ વિચારા ! છે; છતાં તે મને મારા વિચારને અનુકૂળ લાગવાથી સંખ્યાબંધ ગ્રન્થામાંથી સારરુપે લઈ ચેાગ્ય આકારે મૂકવામાં આવેલ છે. એમાંથી વિવિધ વસ્તુઓ સમજવાને સાધનભૂત ખાખતા જિજ્ઞાસુવને જાણવા ચેાગ્ય માની શકાય.
માસિક આદિમાં આવતા લેખે લખવાની મારી કેટલી શક્તિ-ાગ્યતા છે, તે હું સારી રીતે સમજી છું. લેખા ચાક્કસ રીતે લખવાના મેં પ્રયાસ કર્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org