________________
D=d====d=d=0= શ્રીભગવતીસૂદ્ધરિત (તપ કરનાર) ને રનિર્વિષ્ટકાયિક (પરિહારવિશુદ્ધિક ચારિત્ર સેવી લીધું હોય તે–અનુચર.)
સૂમસંપરાયસંયતના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર—બે પ્રકાર કહ્યા છે. ૧ સંકિલશ્યમાનક ( ઉપશમશ્રેણીથી પડત), ૨ વિશુદ્ધમાનક (ઉપશમણિ કે ક્ષપકશ્રેણિ પર ચડતે).
યથાખ્યાત સંયતના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર–બે પ્રકાર કહ્યા છે. ૧ છદ્મસ્થ (૧૧ મે, ૧૨ મેગુણસ્થાને) ૨ કેવળી (૧૩ મે, ૧૪મે ગુણસ્થાને
સામાયિક ચારિત્ર સ્વીકાર્યા પછી ચાર મહાવ્રતરૂપ પ્રધાન ધર્મને મન, વચન, કાયાથી–ત્રિવિંધે જે પાળે તે સામાયિક સંયત કહેવાય.
પૂર્વના પયયને છેદ કરી જે પોતાના આત્માને પાંચ મહાવ્રતરૂપ ધર્મમાં સ્થાપે તે છેદેપસ્થાપનીયસંયત કહેવાય.
જે પાંચ મહાવ્રતરૂપ અને ઉત્તમોત્તમ ધર્મને ૧. આ સંયત પહેલા ને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે. T=D=d=0= =d ૪ ]]=d==g=q=D