________________
**]==]=0===0======
—શ્રીભગવતીસૂત્રાદ્ધરિત
પરિહારવિશુદ્ધિકની જધન્ય એ પલ્યાપમની ને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની જાણવી.
સૂક્ષ્મસ પરાય ને યથા ખ્યાતની વૈમાનિકમાં જાય તા તેત્રીશ સાગરાપમની સ્થિતિ સમજવી.
૧૪ સુ` સચમસ્થાન દ્વાર—
સામાયિક સંચતના સચમસ્થાન કેટલા કહ્યા છે? ઉત્તર–અસંખ્યાત કહ્યા છે. એ જ પ્રમાણે છેદેશપસ્થાપનીય સંત ને પરિહારવિશુદ્ધિકસયત માટે સમજવું.
સૂક્ષ્મસ’પરાયના અસંખ્ય સ્થાના કહ્યા છે અને તેની સ્થિતિ અંતર્મુહૂત્ત'ની કહી છે.
યથાખ્યાત સયતનું સંયમસ્થાન એક જ કહ્યું છે. (અપમહત્વ) યથાખ્યાત સંગતનું સંયમસ્થાન એક જ હાવાથી તે સવથી અલ્પ છે, તેથી સૂક્ષ્મસપરાયના સ્થાન અંતર્મુહૂત્ત સુધી રહેનારા અસખ્યગુણા છે, તેથી પરિહારવિશુદ્ધિકના અસંખ્યાતગુણા છે, તેથી સામાયિક સંયત ને છેદાપસ્થાપનીય સયતના અસંખ્યાતગુણા છે અને પરસ્પર સરખા છે.
*0=7=D=1====p[ 2 ]p===d=1=1=DG