Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 41
________________ 1=D=1=શ્રીભગવતીસૂત્રાદ્ધરિત એવા કેટલા આકષ કરે અર્થાત્ એક ભવમાં કેટલી વાર સામાયિકસ ચત પ્રાપ્ત કરે ? =[]=]=0=]=33 ઉત્તર-જધન્ય એક અને ઉત્કૃષ્ટ શતપૃથહ્ત્વ આકષ કરે. છેદેાપસ્થાપનીયસયત જધન્ય એક ને ઉત્કૃષ્ટ વીશ પૃથક્ત્વ આકષ કરે. પરિહારવિશુદ્ધિક જઘન્ય એક ને ઉત્કૃષ્ટ ત્રણ આકષ કરે, કારણ કે એક ભવમાં ત્રણ વાર પરિહારવિશુદ્ધિકપણું ગ્રહણ કરી શકાય છે. સૂક્ષ્મસ પરાય સયત જધન્ય એક ને ઉત્કૃષ્ટ ચાર આકર્ષી કરે. ઉપશમશ્રેણી એક ભવમાં બે વાર થતી હાવાથી અને તે દરેકમાં સક્વિશ્યમાન ને વિશુધ્ધમાન બે પ્રકારના સૂક્ષ્મસપરાય હાવાથી ચાર વાર તેની પ્રાપ્તિ કહી છે. યથાખ્યાત સયત જન્ય એક અને ઉત્કૃષ્ટ એ આકષ કરે. ઉપશમશ્રેણી એક ભવમાં બે વાર થતી હાવાથી. ૧૧ મે ગુણઠાણે આ આકષ સમજવા, ૧. આને હેતુ સમજાવેલા નથી. *]=D==0==[ e& ]p==n=n=n=n

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86