Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 42
________________ પંચસંયત પ્રકરણ=D=D= = =]==D= =-- હવે અનેક ભવ આશ્રયી કહે છે – સામાયિક સંયત અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સહપૃથકત્વ (બે હજારથી નવ હજાર ) આકર્ષ કરે. છે પસ્થાપનીય સંયત અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ નવ સે ઉપર ને હજારની અંદર આકર્ષ કરે. પરિહારવિશુદ્ધિક સંયતને જઘન્ય બે ને ઉત્કૃષ્ટ સાત, સૂક્ષ્મસં૫રાય સંયતને જઘન્ય બે ને ઉત્કૃષ્ટ નવ અને યથાખ્યાત સંચતને જઘન્ય બે ને ઉત્કૃષ્ટ પાંચ આર્ષ કહ્યા છે તે આ પ્રમાણે– પરિહારવિશુદ્ધિક સંયત એક ભવમાં ઉત્કૃષ્ટ ત્રણ વાર પ્રાપ્ત કરે છે અને તે ત્રણ ભવમાં થઈ શકે છે, તેમાં પહેલા ભવમાં ત્રણ, બીજા ભવમાં બે અને ત્રીજા ભવમાં બે થતા હોવાથી કુલ સાત આકર્ષ થાય છે. સૂક્ષ્મસંપાયના એક ભવમાં ચાર આર્ષ થાય છે ને સૂક્ષ્મસંપાય ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. ૧. આને પણ હેતુ સમજાવેલ નથી. = =J = ===

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86