________________
======T=D=શ્રીભગવતીસૂદ્ધરિત પરિહારવિશુદ્ધિક સંખ્યાતગુણ હોય, તેથી યથા
ખ્યાત સંયત સંખ્યાતગણું હોય, તેથી છે પસ્થાપનીય સંખ્યાતગુણ હોય, તેથી સામાયિક સંયત સંખ્યાતગુણ હોય. (એકંદર બધા સંયતો સંખ્યાતા જ હોવાથી આ પ્રમાણે સમજવું.)
આ હકીકત સ્પષ્ટ કરે છે સૂક્ષમ સંપાયન કાળ થોડો હોવાથી અને તે ઉત્કૃષ્ટ શતપૃથકત્વ જ હોવાથી થોડા કહ્યા છે.
પરિહારવિશુદ્ધિકને કાળ વધારે હોવાથી અને તે ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોવાથી સૂક્ષ્મસંપાયથી સંખ્યાતગુણ કહ્યા છે.
યથાખ્યાત સંયત ઉત્કૃષ્ટ કેટી પૃથકત્વ હોવાથી પરિહારવિશુદ્ધિકથી સંખ્યાતગુણ કહ્યા છે.
છેદપસ્થાપનીય ઉત્કૃષ્ટ સે કેટી પૃથર્વ હોવાથી યથાખ્યાતથી સંખ્યાતગુણ કહ્યા છે. | સામાયિક સંયત ઉત્કૃષ્ટ હજાર કેટી પૃથત્વ હોવાથી છેદપસ્થાપનીયથી સંખ્યાતગુણા કહ્યા છે. इति श्रीभगवतीसूत्रपंचविंशतितमशतकात्
उद्धरितं पंचसंयतप्रकरणं संपूर्ण ।
D====L==[ ૪૪ ] ====0=