Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 52
________________ પ`ચસયત પ્રકરણ=0 ક્વચિત્ ન હેાય. હાય તેા જધન્ય એક, બે, ત્રણ હાય ને ઉત્કૃષ્ટ ૧૦૮ ક્ષપકશ્રેણીવાળા અને ૫૪ ઉપશમશ્રેણીવાળા હાય. કુલ ૧૬૨ હેાય. પૂર્વ પ્રતિપન્ન - ચિત્ હાય અને કવચિત્ ન હાય. હાય તા જધન્ય એક, બે, ત્રણ હાય અને ઉત્કૃષ્ટ ખસેાથી નવ સા હાય. થાખ્યાતસચતા પ્રતિપદ્યમાન ક્વચિત હાય, ક્વચિત્ ન હેાય. હાય તા જઘન્ય એક, બે, ત્રણ ને ઉત્કૃષ્ટ ૧૬૨ ઉપર પ્રમાણે હાય. પૂર્વ પ્રતિપક્ષ જધન્ય ને ઉત્કૃષ્ટ એ ક્રાડથી નવ ક્રોડ સુધી હેાય. પસ્થાપનીય સયતમાં ઉત્કૃષ્ટ પરિમાણ પ્રથમ જિનના તીની અપેક્ષાએ સભવે છે, જધન્ય સંખ્યા કહી છે તે સમજાતી નથી, કારણ કે પાંચમા આરાને અંતે તે પાંચ ભરત ને પાંચ ઐરવતમાં એ બે હાવાથી ૨૦ હાય. કાઇ આચાય કહે છે કેજધન્ય પરિમાણુ પણ પ્રથમ જિનના તીને આશ્રયી સમજવુ. ૩૬ છત્રીશમુ અલ્પબહુત્વ દ્વાર - પૂર્વોક્ત પાંચ પ્રકારના સંયત કાણુ કાનાથી અલ્પ છે, અધિક છે અથવા સમાન છે ? ઉત્તર—સૂક્ષ્મસ પરાય સૌથી ઘેાડા હાય, તેથી D=1=D=D==D[ ૪૩ ]~N===

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86