________________
T=D====d==d=શ્રીભગવતીસૂદ્ધતિ
ઉત્તર–પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કદાચ હોય ને કદાચ ન હોય. હોય તે જધન્ય એક, બે, ત્રણ હેય અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર હેય. પૂર્વપ્રતિપન્ન જઘન્ય ને ઉત્કૃષ્ટ બેહજાર ક્રોડથી નવ હજાર ક્રોડ સુધી હોય.
છેદેપસ્થાપનીય એક સમયે કેટલા હોય?
પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કોઈ સમયે હોય અને ન પણ હોય. હાય તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ બસોથી નવસે સુધી હોય. પૂર્વ પ્રતિપાત્રની અપેક્ષાએ કવચિત હોય, કવચિત ન હાય ન હોય તે બાવીશ તીર્થકરને વારે સમજવું.) હોય તે જઘન્ય ને ઉત્કૃષ્ટ બસેથી નવા સો ક્રોડ સુધી હાય.
પરિહારવિશુદ્ધિક સંયત પ્રતિપદ્યમાનની અપે-- ક્ષાએ કવચિત્ હોય, કવચિત્ ન પણ હોય. હાય તે જઘન્ય એક, બે, ત્રણને ઉત્કૃષ્ટ બસેથી નવસો હોય. પૂર્વ પ્રતિપન્ન કવચિત્ હાય, કવચિત ન હોય. હોય તે જઘન્ય એક, બે, ત્રણ હોય અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી હોય.
સૂમસં૫રાય સંયત પ્રતિપદ્યમાન કવચિત હેય, 1=D==0==i[ ૪૨ ] ==n==d=0