________________
પંચસંયત પ્રકરણ=D==d=D===== હાય અથર્ આહારાદિ કરતા છતાં તેમાં આસક્તિ રહિત હોય, સંશોપયુક્ત ન હોય. ૨૬ મું આહારક દ્વાર– સામાયિક સંયત આહારક હોય કે અનાહારક હોય?
ઉત્તર-આહારક હોય, અનાહારક ન હોય. એ પ્રમાણે સૂમસં૫રાય સુધી જાણવું.
યથાખ્યાત સંયત (૧૧–૧૨–૧૩ મે) આહારક હોય અને (કેવલિસમુદ્ધાતના ત્રીજા, ચોથાને પાંચમા સમયે અને ૧૪ મે) અનાહારક પણ હોય. ૨૭ મું ભવ દ્વાર–
સામાયિક સંયત કેટલા ભવ ગ્રહણ કરે?
ઉત્તર-જધન્ય એક ભવ કરે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે. એ પ્રમાણે છેદેપસ્થાપનીય માટે સમજવું.
પરિહારવિશુદ્ધિક કેટલા ભવ કરે?
ઉત્તર–જઘન્ય એક ભવ કરે. ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરે. એ પ્રમાણે યથાખ્યાતસયત સુધી સમજવું, ૨૮ મું આકર્ષ દ્વાર–
સામાયિકસંયત એક ભવમાં ગ્રહણ કરી શકાય D=d===D=[ ૩૧ ] =D==n=g=