________________
T=D=9=D==D=T=D==શ્રીભગવતીસૂદ્ધરિત છોડી ગચ્છમાં પ્રવેશ કરે ત્યારે છેદેપસ્થાપનીયપણું પ્રાપ્ત કરે અને દેવગતિમાં જાય તો અસંયતપણું પામે.
સૂમસં૫રાયસંયત સૂક્ષ્મસંપરાયપણું છોડી સામાયિકસંયતપણું, છેદેપસ્થાપનીયપણું, યથાખ્યાત સંતપણું કે અસંયમ પ્રાપ્ત કરે
યથાખ્યાત સંયત યથાખ્યાત સંતપણું છોડી સૂક્ષ્મસંપરાયપણું પ્રાપ્ત કરે, અસંયમી થાય અથવા સિદ્ધિગતિને પ્રાપ્ત કરે.
૨૫ મું સંજ્ઞા દ્વાર–
સામાયિક સંયત સંૉપયુક્ત એટલે આહારાદિમાં આસક્ત હોય કે સંજ્ઞપયુક્ત એટલે આહારાદિમાં આસક્તિરહિત હોય ?
ઉત્તર–સંજ્ઞોપયુક્ત હોય અને અસંપયુક્ત પણ હોય. એ પ્રમાણે છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક સંયત માટે જાણવું.
સૂમસં૫રાય ને યથાખ્યાત સંજ્ઞોપયુક્ત જ
૧. સામાયિક સંયતથી ચડશે હોય તે. ૨. છેદો પસ્થાપનીયથી ચડ હેય તે.
= =d=D=D=[ ૩૦ ] =D= =D=d=0