________________
D=d=d=====D=શ્રીભગવતીસૂદ્ધરિત બીજો કોઈ મનુષ્ય પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે, ત્યારપછી તેની પાસે કોઈ ગ્રહણ કરી શકે નહીં કારણ કે પરિહારવિશુદ્ધિક ચારિત્ર તીર્થકર ભગવાન પાસે અથવા તીર્થકર ભગવાનની પાસે જેમણે પરિહારવિશુદ્ધિક ચારિત્ર સ્વીકાર્યું હોય તેમની પાસે જ લઈ શકાય છે. એમ બસે વર્ષ થાય પરંતુ પ્રત્યેકને ર૯ વરસ પછી જ એ ચારિત્રની પ્રતિપત્તિ થતી હોવાથી ૧૮ વર્ષ જૂના બસે વરસ સમજવા. આ વ્યાખ્યા ટીકાકારની છે. ચૂર્ણિકારની વ્યાખ્યા પણ એ જ પ્રમાણે છે. પરંતુ તે અવસર્પિણીના છેલ્લા તીર્થકરની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટ કાળ દેશે ઊણું પૂર્વકેટી વર્ષ છે તે આ પ્રમાણે–
પ્રથમ તીર્થકરની પાસે કોડ પૂર્વના આયુષ્યવાળે કઈ પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે. તેના ભવને અંતે તેની પાસે બીજો કોઈ કોડ પૂર્વના આયુષ્યવાળે પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે. તે બંનેની મળીને પ્રારંભના ૨૯-૨૯ કુલ ૫૮ વર્ષે ન્યૂન બે કેડ પૂર્વની સ્થિતિ જાણવી. .
એક જીવ આશ્રયી સામાયિક સંયતાદિને કાળ કહ્યો છે તેની સ્પષ્ટતા–
D=
=q=D=L=g[ ૩૬ ]]=D=
=q==