________________
g=q=d=d=d=d==0=શ્રીભગવતીસૂત્રદ્ધારિત
ઉત્તર–જઘન્ય એક સમયને ઉત્કૃષ્ટ સંખ્યાતા વનું હોય. એ રીતે યથાખ્યાત સુધી સમજવું.
સામાયિક સંય તેનું કેટલું અંતર હોય? ઉત્તર–અંતર ન હોય. છેદેપસ્થાપનીય સંયતેને કેટલું અંતર હોય?
ઉત્તર–જઘન્ય ત્રેસઠ હજાર વર્ષ ને ઉત્કૃષ્ટ અઢાર કડાકોડી સાગરોપમનું અંતર હોય.
પરિહારવિશુદ્ધિક સંયતાને કેટલું અંતર હોય?
ઉત્તર–જઘન્ય રાશી હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપમનું અંતર હોય. - સૂક્ષ્મસં૫રાય સંતોને જઘન્ય એક સમય ને ઉત્કૃષ્ટ છ માસનું અંતર હોય.
યથાખ્યાત સંયને અંતર ન હોય.
ઉપર છેદેપસ્થાપનીય સંયતનું જઘન્ય અંતર ૬૩૦૦૦ વર્ષનું કહ્યું છે તે અવસર્પિણીનો છો આરે ને ઉત્સર્પિણીને પહેલે ને બીજો આરેએ ત્રણ આરા ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષના હોવાથી જઘન્ય અંતર એ પ્રમાણે સમજવું. ઉત્કૃષ્ટ અંતર ઉત્સર્પિણીના d=d===d=g[ ૩૮ ]]=d=0===0મલ્મ