Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 38
________________ પંચસયત પ્રકરણ=0=Q== ઠાણે વતા) સમજવી. એને ઉદીરે ત્યારે નામ તે ગાત્ર એ એ કમ પ્રકૃતિએ (૧૩ મે ગુણઠાણે વતા) સમજવી. અથવા અનુદીરક ( ૧૪ મે ગુણઠાણે વર્તતા ) સમજવા. 1=== ૨૪ સુ` ઉપર પદ–હાન કાર્— સામાયિક સચત સામાયિકસયતપણાના ત્યાગ કરતા શુ છાંડ અને શું પ્રાપ્ત કરે ? ઉત્તર—સામાયિકસ ચતપણાના ત્યાગ કરે અને છેદેાપસ્થાપનીયપણું, સૂક્ષ્મ સ ́પરાયપણું, અસંયમ કે સચમાસયમ ( શ્રાવકપણું ) પ્રાપ્ત કરે. છેદાપસ્થાપનીય સંયત શું છેડે ને શું પ્રાપ્ત કરે ? ઉત્તર—છેદેપસ્થાપનીયપણાના ત્યાગ કરે અને સામાયિકસ યતપણું, પરિહારવિશુદ્ધિકપણું, સૂક્ષ્મસપરાયપણું, અસંયમ કે દેશસંચમ પ્રાપ્ત કરે. ( પ્રથમ તી કરના સાધુ બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે ત્યારે છેદેાપસ્થાનીયપણુ છેડીને સામાયિકસ ચતપણું સ્વીકારે. ) પરિહારવિશુદ્ધિક સચત પરિહારવિશુદ્ધિકપણુ *]=D==]==n[ ૨૯ ]n===n=l=0=

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86