Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 30
________________ પચસયત પ્રકરણ===]=[]=[ એ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિષ્ણુદ્ધિકની સાથે જાણવું, પોતાના સજાતીય પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હાય, કદાચ અધિક હાય ને કદાચ તુલ્ય હાય. હીન હેાય તે અનંતગુણુ હીન હાય ને અધિક હાય તેા અનંતગુણ અધિક હાય. 3=== પ્રશ્ન—સુક્ષ્મસ પરાય સંયત ચથાખ્યાત સયતના વિજાતીય ચારિત્રપવાની અપેક્ષાએ હીન છે, અધિક છે કે તુલ્ય છે ? ઉત્તર—હીન છે, તુલ્ય નથી અને અધિક પણ નથી. હીન પણ અનંતગુણુ હીન છે. યથાખ્યાત સયત નીચેના ચારે સયતની અપેક્ષાએ હીન નથી, તુલ્ય નથી પણ અધિક છે. અને તે અનંતગુણાધિક છે, સ્વસ્થાનમાં હીન નથી, અધિક નથી પણ તુલ્ય છે. ( અલ્પમહત્વ )પાંચે પ્રકારના સયતમાં એમના જધન્ય અને ઉત્કૃષ્ટ પ વામાં કાણુ કાનાથી ઓછા છે, વધતા છે, યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર––સામાયિક સચત અને છેદાપસ્થાપનીય સચત એ અનેના જધન્ય ચારિત્રપ વાપરસ્પર 1=0==]=n=n=n[ ke ]p===n=n==04

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86