________________
D=D=d======શ્રીભગવતીસૂદ્ધરિત
એ પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંયતના સંબંધમાં પણ જાણવું.
સામાયિક સંયત સૂમસં૫રાય સંયતના વિજાતીય ચારિત્રપર્યાયના સંબંધની અપેક્ષાએ હીન હાય, અધિક હોય કે તુલ્ય હાય!
ઉત્તર–હીન હોય, તુલ્ય ન હોય, અધિક પણ ન હોય. હીન પણ અનંતગુણહીન સમજવા એ પ્રમાણે યથાખ્યાત સંયત માટે પણ જાણવું
છેદપસ્થાપનીય પણ નીચેના ત્રણે ચારિત્રની અપેક્ષાએ છસ્થાનપતિત છે અને ઉપરના બે ચારિત્રની અપેક્ષાએ અનંતગુણહીન છે.
જેમ છેદેપસ્થાપનીય સંબંધે તેમજ પરિહારવિશુદ્ધિક સંબંધે સમજવું.
પ્રશ્ન-સૂક્ષ્મસં૫રાય સંયત સામાયિક સંયતના વિજાતીય પર્યાયની અપેક્ષાએ શું હીન છે, અધિક છે કે તુલ્ય છે?
ઉત્તર–તે હીન નથી, તુલ્ય નથી, પણ અધિક છે અને તે અનંતગુણ અધિક છે. --TET=D=T=T=[ ૨૦ ] ===D==