SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ D=D=d======શ્રીભગવતીસૂદ્ધરિત એ પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંયતના સંબંધમાં પણ જાણવું. સામાયિક સંયત સૂમસં૫રાય સંયતના વિજાતીય ચારિત્રપર્યાયના સંબંધની અપેક્ષાએ હીન હાય, અધિક હોય કે તુલ્ય હાય! ઉત્તર–હીન હોય, તુલ્ય ન હોય, અધિક પણ ન હોય. હીન પણ અનંતગુણહીન સમજવા એ પ્રમાણે યથાખ્યાત સંયત માટે પણ જાણવું છેદપસ્થાપનીય પણ નીચેના ત્રણે ચારિત્રની અપેક્ષાએ છસ્થાનપતિત છે અને ઉપરના બે ચારિત્રની અપેક્ષાએ અનંતગુણહીન છે. જેમ છેદેપસ્થાપનીય સંબંધે તેમજ પરિહારવિશુદ્ધિક સંબંધે સમજવું. પ્રશ્ન-સૂક્ષ્મસં૫રાય સંયત સામાયિક સંયતના વિજાતીય પર્યાયની અપેક્ષાએ શું હીન છે, અધિક છે કે તુલ્ય છે? ઉત્તર–તે હીન નથી, તુલ્ય નથી, પણ અધિક છે અને તે અનંતગુણ અધિક છે. --TET=D=T=T=[ ૨૦ ] ===D==
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy