________________
pJgalpha¢Ð]] =n=00==u=n=n=1
સરખા અને સાથી થાડા છે. તેથી પિરહારિવશુદ્વિકના જધન્ય પવા અનંતગુણા છે અને તેથી તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે. અને તેથી સામાયિક સચત અને છેદેપસ્થાપનીય સચતના ઉત્કૃષ્ટ ચારિત્રવા અનંતગુણા છે ને પરસ્પર સરખા છે. તેથી સૂક્ષ્મસ ́પરાયના જધન્ય પવા અનંતગુણા છે અને તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપવા અન તગુણા છે. તેથી યથાખ્યાતસયતના અજધન્ય ને અનુત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે.
૧૬ સુ′ યેાગ દ્વાર
સામાયિક સંયત સયેાગી હાય કે અયાગી હાય ?
ઉત્તર—સયાગી હાય, અયાગી ન હેાય. સયેાગી હાય તે મનયાગી-વચનયાગી—કાયયેાગી હાય. એ પ્રમાણે સૂક્ષ્મસ પરાય સુધી જાણવુ .
યથાખ્યાત સંયંત સયાગી હાય કે અયાગી હાય?
ઉત્તર—સયેાગી હાય અને અયાગી પણ હાય. સયેાગી હાય તા ત્રણે યાગવાળા ( ૧૧–૧૨–૧૩ મે ) હાય અને અયાગી ચૌદમે ગુણઠાણે વતા હાય. D=0=[]=D==]=D[ ૨૨ ]p==n=0=]=r&