________________
E=D=D====D==શ્રીભગવતીસૂદ્ધરિત અને ચારે કષાય હોય એમ સમજવું; કારણ કે તે સંત શ્રેણિગત હોતા નથી.
સૂક્ષ્મસં૫રાય સંત એક સંવલન લેભ કષાયવાળા હોય. યથાખ્યાત સંયત સકષાયી હોય કે અકષાયી હોય? ઉત્તર-અકષાયી હાય.
અકષાયી હોય તે ઉપશાંત કષાયી હોય કે ક્ષીણકષાયી હોય?
ઉત્તર–ઉપશાંત કષાયી હોય અને ક્ષીણકષાયી પણ હાય. ૧૯ મું લેશ્યા દ્વાર–
સામાયિક સંયત લેશ્યાવાળા હોય કે લેશ્યા રહિત હોય?
ઉત્તર–લેશ્યાવાળા હાય, લેશ્યા રહિત ન હોય. લેશ્યાવાળા હોય તે કેટલી લેશ્યા હોય?
ઉત્તર–છએ વેશ્યાઓ હોય. છેદેપસ્થાપનીય માટે પણ એ પ્રમાણે સમજવું.
૧. ત્રણ શુભ હેશ્યા તેજે, પદ ને શુકુલ સમજવી. બીજી ત્રણ અશુભ લેશ્યા સુચ્છ, નીલને કાપાત સમજવી. એમ કુલ છ સમજવી. D=d=d=== ૨૪ ] =D= ==T=0ના