________________
પંચસયત પ્રકરણ==
૧૭ સું ઉપયોગ દ્વાર—
સામાયિક સચત સાકાર ( જ્ઞાન) ઉપયાગી હાય કે અનાકાર ( દર્શન) ઉપયાગી હેાય ?
:]==
==]
===
ઉત્તર—સાકાર ઉપયાગવાળા હાય અને અનાકાર ઉપયોગવાળા પણ હાય. એ પ્રમાણે ચથાખ્યાત સુધી સમજવુ, એટલું વિશેષ કે સૂક્ષ્મસ પરાય સચત સાકારાપયેાગે જ હાય. અનાકારાપયેાગે ન હાય. ૧૮ સુ કષાય દ્વાર—
સામાયિક સચત કષાયવાળા હાય કે કષાય રહિત હાય ?
ઉત્તર—કષાયવાળા હાય, કષાય રહિત ન હેાય. કષાયવાળા તે ક્રેાધ, માન, માયા, લાભ ચારે કષાયવાળા હાય. એ પ્રમાણે છેદેપસ્થાપનીય માટે સમજવું પરંતુ તે શ્રેણિગત હોય તા ચાર, ત્રણ, બે ને એક કષાયવાળા હાય, ચાર હાય તા મેધાદિ ચાર, ત્રણ હાયતા માનાદિ ત્રણ, બે હોય તે માયા ને લાભ, એક હાય તા માત્ર સ ંજ્વલન લાભ જાણવા, દેશપસ્થાપનીય માટે તે જ પ્રમાણે જાણવું,
પરિહારવિશુદ્ધિક સંયત માટે સકષાચી હાય
*]=3=1=0==[ &d ]p=n=n=n=n=n