Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 28
________________ પંચસંયત પ્રકરણ====d==q=d=D=0% ૧૫મું સનિક (પર્યાય) દ્વાર– સામાયિક સંયતના ચારિત્રના પર્યાયે કેટલા હોય? ઉત્તર–અનંતા હોય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી જાણવું. પ્ર–એક સામાયિક સંયત બીજા સામાયિક સંયતથી ચારિત્રપર્યાયની અપેક્ષાએ હીન હોય, અધિક હોય કે સમાન હોય? ઉત્તર–ચારિત્રપર્યાયે પરસ્પર હીન હોય, તુલ્ય હાય અને અધિક પણ હોય. અહીં હીનાધિકપણુમાં છ સ્થાનપતિત હોય. પ્રશ્ન-એક સામાયિક સંયત છેદેપસ્થાપનીય સંયતના વિજાતીય ચારિત્રપર્યાવના સંબંધની અપેક્ષાએ શું હીન હોય, અધિક હોય કે તુલ્ય હાય ? ઉત્તર–હીન હોય, અધિક હોય ને તુલ્ય પણ હોય. હીનાધિકમાં છ સ્થાનપતિત હોય. ૧. ચારિત્રની-શુદ્ધિ અશુદ્ધિના ઓછાવત્તાપણાને લીધે થયેલા ભેદે તે સંયમસ્થાન. તે દરેક સંચમસ્થાનમાં સવકાશ પ્રદેશગુણિત સવકાશપ્રદેશપ્રમાણ પય હેય છે. T=D=d==D=g[ ૧૭ ] ==D=== +

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86