________________
-==d=d=d==D=d=શ્રીભગવતીસૂદ્ધરિત આથી બીજ, ત્રીજા, ચોથા આરામાં હોય અને સદભાવને આશ્રી ત્રીજા, ચોથા આરામાં જ હોય. અવસર્પિણી કાળે જન્મને આશ્રી ત્રીજા, ચોથામાં હોય અને સદ્દભાવને આશ્રી ત્રીજા, ચોથા, પાંચમા આરામાં પણ હોય.
સૂક્ષ્મસં૫રાયસયત જન્મ અને સદ્દભાવને આશ્રયીને ઉપર જણાવેલા ત્રણ કાળમાં હાય. આરાને આશ્રયીને સામાયિક સંયત પ્રમાણે હાય. યથાખ્યાતને આશ્રયીને તે જ પ્રમાણે જાણવું. સંહરણને આશ્રયી ને છએ આરા સમાન કાળે જાણવું. ૧૩ મું ગતિ દ્વાર
સામાયિક સંયત મરણ પામીને કઈગતિમાં જાય? ઉત્તર–દેવગતિમાં જાય.
પ્રશ્ન–દેવગતિમાં જાય તે ભવનવાસીમાં જાય? વાણુવ્યંતરામાં જાય? જોતિષીમાં જાય કે વૈમાનિકમાં જાય?
૧. સૂક્ષ્મસં૫રાય કે યથાખ્યાત ચારિત્રીનું સંહરણ થતું નથી પરંતુ ત્યાં ગયા પછી તે ચારિત્ર પામે તેની અપેક્ષાએ છએ આરામાં લભ્ય થાય એમ કહ્યું છે. q=g=D=d=g=[ ૧૬ ]=====DF