________________
પંચસંયત પ્રકરણ=0=
=0==D=
=
==
હોય, બાકીના ત્રણ આરે ન હોય, સંહણને આશ્રીને અધે આરે હોય. . :
ઉત્સર્પિણીને અવસર્પિણ કાળે હોય તે મહાવિદેહમાં દુષમસુષમા સમાન આરે હોય એટલે ચેથા આરા જેવા ભાવ વર્તે ત્યાં હોય.
સામાયિકસંયત પ્રમાણે જ છે પસ્થાપનીય સંયત માટે સમજવું, પરંતુ એટલું વિશેષ કે જન્મ અને સદ્દભાવની અપેક્ષાએ ચારે પરિભાગમાં સુષમસુષમા, સુષમા, સુષમદુષમા ને દુષમસુષમા સમાન કાળે ન હોય એટલે જ્યાં આ ચારમાંથી એક કાળ કાયમ માટે વતે છે ત્યાં ન લાભે. સંહરણની અપેક્ષાએ ચારમાંથી કોઈ પણ એક પરિભાગમાં હાય.
પરિહારવિશુદ્ધિકસંયત કયે કાળે હોય?
ઉત્તર–ઉત્સર્પિણી કાળે હાય,અવસર્પિણી કાળે હાય, ઉત્સપિણીનેઅવસર્પિણી કાળે ન હોય, ઉત્સર્પિણી અવસર્પિણમાં હોય તે ત્રીજા, ચોથા ને પાંચમા આરાસમાન કાળે હોય, બીજા ત્રણ આરાસમાન કાળે ન હોય.
પરિહારવિશુદ્ધિક ઉત્સિર્પિણી કાળે જન્મને