________________
પંચસયત પ્રકરણ=
ઉત્તર—ત્રણ, ચાર કે પાંચ શરીર હાય. ત્રણ શરીર હાય ત્યારે દારિક, તેજસ ને કાણુ શરીર હાય, ચાર શરીર ાય ત્યારે ઐક્રારિક, તૈજસ, કામણ ને વૈક્રિય શરીર હાય. પાંચ શરીર હૈાય ત્યારે આદારિક, તેજસ, કાર્માણ, વૈક્રિય ને આહારક શરીર હાય.
છેદેાપસ્થાપનીય માટે પણ એ જ પ્રમાણે સમજવું, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસ ધરાય ને યથાખ્યાતસયતને ઔદારિક, તૈજસ ને કાણુ ત્રણ શરીર જ હાય.
૧૧ મું ક્ષેત્ર દ્વાર——
સામાયિકસયત કમ ભૂમિમાં હાય કે અકમભૂમિમાં હેાય ?
ઉત્તર—જન્મને અને સદ્ભાવને આશ્રચીને કમ ભૂમિમાં હોય, અકમ ભૂમિમાં ન હેાય. સહરણને આશ્રયીને અક ભૂમિમાં પણ હાય.
છેદાપસ્થાપનીયસ યત માટે એ જ પ્રમાણે
સમજવુ.
**]=d=1=n==n[ ૧૭ ]p=n=n=
[]=] =