________________
પંચસાત પ્રકરણ-g=d=c==g==d=g-=મા
ઉત્તર-ધન્ય મા પૂર્વની ત્રીજી આયા વસ્તુ સુધી ભણે, ઉત્કૃષ્ટ અપૂર્ણ દશ પૂર્વ ભાણે.
સૂક્ષ્મસં૫રાયસંયત માટે સામાયિકસંયત પ્રમાણે સમજવું.
યથાખ્યાત સંયત કેટલું શ્રુત ભણે?
ઉત્તર-જઘન્ય અષ્ટપ્રવચનમાતારૂપ શ્રુત ભણે અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે અથવા શ્રુતિરહિત (કેવળજ્ઞાની) હેય. ૮ મું તીર્થ દ્વાર–
સામાયિકસંયત તીર્થમાં જ હોય કે તીર્થના અભાવમાં પણ હોય?
ઉત્તર-તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય.
જે અતીર્થમાં પણ હોય તે તીર્થકર હોય કે પ્રત્યેકબુદ્ધ હોય?
ઉત્તર-તીર્થકર હોય અને પ્રત્યેકબુદ્ધ પણ હોય.
છેદપસ્થાપનીય ને પરિહારવિણદ્ધિકસંવત તીર્થમાં જ હાયતીર્થમાં જ હોય. સૂક્ષ્મપરાય