SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસાત પ્રકરણ-g=d=c==g==d=g-=મા ઉત્તર-ધન્ય મા પૂર્વની ત્રીજી આયા વસ્તુ સુધી ભણે, ઉત્કૃષ્ટ અપૂર્ણ દશ પૂર્વ ભાણે. સૂક્ષ્મસં૫રાયસંયત માટે સામાયિકસંયત પ્રમાણે સમજવું. યથાખ્યાત સંયત કેટલું શ્રુત ભણે? ઉત્તર-જઘન્ય અષ્ટપ્રવચનમાતારૂપ શ્રુત ભણે અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે અથવા શ્રુતિરહિત (કેવળજ્ઞાની) હેય. ૮ મું તીર્થ દ્વાર– સામાયિકસંયત તીર્થમાં જ હોય કે તીર્થના અભાવમાં પણ હોય? ઉત્તર-તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય. જે અતીર્થમાં પણ હોય તે તીર્થકર હોય કે પ્રત્યેકબુદ્ધ હોય? ઉત્તર-તીર્થકર હોય અને પ્રત્યેકબુદ્ધ પણ હોય. છેદપસ્થાપનીય ને પરિહારવિણદ્ધિકસંવત તીર્થમાં જ હાયતીર્થમાં જ હોય. સૂક્ષ્મપરાય
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy