________________
7===શ્રીભગવતીસૂત્રાદ્ધરિત
ને યથાખ્યાતસયત માટે સામાયિકસયત પ્રમાણે
જાણવું.
૯ મું લિંગ દ્વાર—
2==]=[]
સામાયિકસયત સ્વલિંગ ( સાધુના વેશ ) માં હાય, અન્યલિંગ ( તાપસાદિના વેશ ) માં હાય કે ગૃહસ્થલિ’ગમાં હાય ?
ઉત્તર—દ્રવ્યલિંગને આશ્રચી સ્વલિંગમાં હાય, અન્યલિંગમાં હાય અને ગૃહસ્થલિંગમાં પણ હાય. ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં જ હાય.
પરિહારવિશુદ્ધિક સ્વલિંગમાં હાય, અન્યલિંગમાં હાય કે ગૃહસ્થલિંગમાં ડ્રાય ?
ઉત્તર—તે દ્રવ્યલિંગ, ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં જ હોય, અન્યલિંગમાં કે ગૃહસ્થ લિંગમાં ન હેાય.
છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસપરાય ને ચથાખ્યાત માટે સામાયિકસ ચત પ્રમાણે જાણવુ' એટલે કે તે ત્રણે લિંગમાં ાય.
૧૦ મું શરીર દ્વાર—
સામાયિક સચતને કેટલાં શરીર હાય ?
3=D=D=D==[ ૧૨ ]=======n=0=b