________________
=d=d=g=d=d=0==શ્રીભગવતીસૂદ્ધરિત આ સૂક્ષ્મપરાય ને યથાખ્યાતસંચન માટે પણ એ પ્રમાણે જ જાણવું. ૭ મું જ્ઞાન દ્વાર–
સામાયિકસંયતને કેટલાં જ્ઞાન હોય?
ઉત્તર-બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. એ પ્રમાણે સૂક્ષ્મસંપાય સુધી જાણવું. (એ ચાર જ્ઞાન ભજનાએ હેય.)
યથાખ્યાત સંયતને ૧૧ મે, ૧૨ મે ગુણઠાણે ચાર જ્ઞાન ભજનાએ હોય અને ૧૩ મે, ૧૪મે ગુણઠાણે કેવળજ્ઞાન નિર્ણત હોય. છ મું શ્રુત કાર
સામાયિકસંયત કેટલું કૃત ભણે?
ઉત્તર જઘન્ય આઠ પ્રવચનમાતારૂ૫ શ્રુતનું અધ્યયન કરે, ઉત્કૃષ્ટ ચાદ પૂર્વ સુધી અધ્યયન કરે
છેદેવસ્થાપનીયસંયત માટે એ જ પ્રમાણે સમજવું.
પરિહારવિશુદ્ધિકસંયત કેટલું શ્રુત ભણે? =g=g=d=d=g ૧૦ ]n==g=d=d==