SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસ યંત પ્રકરણુ== યથાખ્યાતસયત નિગ્રંથ હાય અથવા સ્નાતક હાય, બીજા ન હાય. ==]=n==]=]= ૬ હું પ્રતિસેવના દ્વાર— સામાયિકસ ચત પ્રતિસેવક–( ચારિત્રવિરાધક ) હાય કે અપ્રતિસેવક–(ચારિત્રના અવિરાધક) હાય ? ઉ-પ્રતિસેવક હાય અને અપ્રતિસેવક પણ હાય. જો પ્રતિસેવક હાય તા અહિંસાદિ મૂળગુણને પ્રતિસેવક હાય કે પ્રત્યાખ્યાનાદિ ઉત્તરગુણના પ્રતિસેવક હૈાય ? ઉત્તર—મૂળગુણના પ્રતિસેવક ( વિરાધક) હાય અને ઉત્તરગુણના પણ પ્રતિસેવક હોય. મૂળગુણની વિરાધના કરતા પાંચઆશ્રવમાંથી કાઇ એક આશ્રવને સેવે તથા ઉત્તરગુણની વિરાધના કરતા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કાઇ એક પ્રત્યાખ્યાનને વિરાધે, છેદેાપસ્થાપનીયસ ચત માટે એ જ પ્રમાણે જાણવુ. પરિહારવિશુદ્ધિક સચત પ્રતિસેવક (વિરાધક ) હાય કે અપ્રતિસેવક ( અવિરાધક ) હોય ? ઉત્તર—અપ્રતિસેવક હાય, પ્રતિસેવક ન હાય. *]=0====p[ ૯ ]p=n=0=0=D=0;
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy