SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ •l=0===0=====u=શ્રીભગવતીસૂત્રેારિત સૂક્ષ્મસ પરાયસ ચત ને યથાખ્યાતસચત જિનકલ્પમાં હાય, સ્થવિરકલ્પમાં હાય કે કપાતીત હોય ? ઉત્તર—જિનકલ્પ ને સ્થવિરકલ્પમાં ન હોય, કલ્પાતીત હાય. ૫ સું ચારિત્ર દ્વાર અહીં પુલાકાદિ પાંચ નિત્થરૂપ ચારિત્ર સમજવુ તે કહે છે સામાયિકસયત પુલાક હાય ? અકુશ હેાય ? કુશાલ હેાય ? નિગ્રંથ હાય કે સ્નાતક હોય ? ઉત્તર—પુલાક હાય, અકુશ હેાય, કષાય કુશીલ હાય પણ નિગ્રંથ કે સ્નાતક ન હેાય. દેપસ્થાપનીય માટે પણ એ જ પ્રમાણે સમજવું, પરિહારવિશુદ્ધિક માટે શી રીતે સમજવું ? ઉત્તર—તે પુલાક ન હેાય, અકુશ ન હાય, પ્રતિસેવના કુશીલ ન હાય, નિગ્રંથ ન હોય, સ્નાતક ન હોય; માત્ર કષાયકુશીલ હાય. સૂક્ષ્મસ પરાય માટે એ જ પ્રમાણે સમજવું, 3=1=D==[[ ૨ ]=n=n===D==DN
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy