________________
પંચસ યંત પ્રકરણુ==
યથાખ્યાતસયત નિગ્રંથ હાય અથવા સ્નાતક
હાય, બીજા ન હાય.
==]=n==]=]=
૬ હું પ્રતિસેવના દ્વાર—
સામાયિકસ ચત પ્રતિસેવક–( ચારિત્રવિરાધક ) હાય કે અપ્રતિસેવક–(ચારિત્રના અવિરાધક) હાય ? ઉ-પ્રતિસેવક હાય અને અપ્રતિસેવક પણ હાય. જો પ્રતિસેવક હાય તા અહિંસાદિ મૂળગુણને પ્રતિસેવક હાય કે પ્રત્યાખ્યાનાદિ ઉત્તરગુણના પ્રતિસેવક હૈાય ?
ઉત્તર—મૂળગુણના પ્રતિસેવક ( વિરાધક) હાય અને ઉત્તરગુણના પણ પ્રતિસેવક હોય. મૂળગુણની વિરાધના કરતા પાંચઆશ્રવમાંથી કાઇ એક આશ્રવને સેવે તથા ઉત્તરગુણની વિરાધના કરતા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કાઇ એક પ્રત્યાખ્યાનને વિરાધે,
છેદેાપસ્થાપનીયસ ચત માટે એ જ પ્રમાણે જાણવુ. પરિહારવિશુદ્ધિક સચત પ્રતિસેવક (વિરાધક ) હાય કે અપ્રતિસેવક ( અવિરાધક ) હોય ?
ઉત્તર—અપ્રતિસેવક હાય, પ્રતિસેવક ન હાય.
*]=0====p[ ૯ ]p=n=0=0=D=0;