________________
•l=0===0=====u=શ્રીભગવતીસૂત્રેારિત
સૂક્ષ્મસ પરાયસ ચત ને યથાખ્યાતસચત જિનકલ્પમાં હાય, સ્થવિરકલ્પમાં હાય કે કપાતીત હોય ? ઉત્તર—જિનકલ્પ ને સ્થવિરકલ્પમાં ન હોય, કલ્પાતીત હાય.
૫ સું ચારિત્ર દ્વાર
અહીં પુલાકાદિ પાંચ નિત્થરૂપ ચારિત્ર સમજવુ તે કહે છે
સામાયિકસયત પુલાક હાય ? અકુશ હેાય ? કુશાલ હેાય ? નિગ્રંથ હાય કે સ્નાતક હોય ?
ઉત્તર—પુલાક હાય, અકુશ હેાય, કષાય કુશીલ હાય પણ નિગ્રંથ કે સ્નાતક ન હેાય.
દેપસ્થાપનીય માટે પણ એ જ પ્રમાણે સમજવું, પરિહારવિશુદ્ધિક માટે શી રીતે સમજવું ?
ઉત્તર—તે પુલાક ન હેાય, અકુશ ન હાય, પ્રતિસેવના કુશીલ ન હાય, નિગ્રંથ ન હોય, સ્નાતક ન હોય; માત્ર કષાયકુશીલ હાય.
સૂક્ષ્મસ પરાય માટે એ જ પ્રમાણે સમજવું,
3=1=D==[[ ૨ ]=n=n===D==DN