Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 15
________________ અg==D====0=D=શ્રીભગવતીસૂદ્ધરિત પ્રમાણે જાણવું. પરિહારવિશુદ્ધિકસંયત પુરુષવેદી કે કૃતનપુંસકવેદી હોય છે. સૂમસં૫રાય અને યથાખ્યાત સંયત અદક હાય છે. ૩ ત્રીજું રાગ દ્વાર– સામાયિકસંયત સરાગી (રાગવાળ) હોય કે વીતરાગ હોય? ઉત્તર–સામાયિકસંયત, છેદેપસ્થાપની સંયત, પરિહારવિશુદ્ધિક સંયત ને સૂક્ષ્મસંપરાય સંયત એ ચારે સંયત રાગવાળા હોય. યથાખ્યાતસયત (૧૧૧૨–૧૩-૧૪ ગુણસ્થાનવાળા) વીતરાગ હોય. તેના બે પ્રકાર (છદ્મસ્થ ને કેવળી) ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૪ ચેાથે કલ્પ દ્વાર– સામાયિકસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય? ઉત્તર–સ્થિતકલ્પમાં હોય ને અતિકલ્પમાં પણ હાય. છેદપસ્થાપનીયસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય? D= =d=D=d=g[ ૬ ] =D=d===--

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86