________________
અg==D====0=D=શ્રીભગવતીસૂદ્ધરિત પ્રમાણે જાણવું. પરિહારવિશુદ્ધિકસંયત પુરુષવેદી કે કૃતનપુંસકવેદી હોય છે. સૂમસં૫રાય અને યથાખ્યાત સંયત અદક હાય છે. ૩ ત્રીજું રાગ દ્વાર–
સામાયિકસંયત સરાગી (રાગવાળ) હોય કે વીતરાગ હોય?
ઉત્તર–સામાયિકસંયત, છેદેપસ્થાપની સંયત, પરિહારવિશુદ્ધિક સંયત ને સૂક્ષ્મસંપરાય સંયત એ ચારે સંયત રાગવાળા હોય. યથાખ્યાતસયત (૧૧૧૨–૧૩-૧૪ ગુણસ્થાનવાળા) વીતરાગ હોય. તેના બે પ્રકાર (છદ્મસ્થ ને કેવળી) ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૪ ચેાથે કલ્પ દ્વાર–
સામાયિકસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય?
ઉત્તર–સ્થિતકલ્પમાં હોય ને અતિકલ્પમાં પણ હાય.
છેદપસ્થાપનીયસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય?
D=
=d=D=d=g[
૬ ]
=D=d===--