Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 14
________________ પંચસયત પ્રકરણ==D===]=p===]=D મન, વચન, કાયાથી ત્રિવિર્ય પાળતા અમુક પ્રકારનુ તપ કરે તે પરિહારવશુદ્ધિકસયત કહેવાય. જે સજ્વલન લાભના અણુઓને વેદતા ચારિત્રમાહને ઉપશમાવે કે ક્ષય કરે તે સૂક્ષ્મસપરાયસંગત કહેવાય, તે યથાખ્યાતસયતથી કાંઈક ન્યૂન હેાય છે. માહનીય કમ ઉપશાંત કે ક્ષીણ થયા પછી જે છદ્મસ્થ હાય કે જિન હાય તે યથાખ્યાતસ યત કહેવાય છે. બીજી વેદ દ્વાર— સામાયિકસ ચત વેદવાળા હાય કે અનેક હાય ? ઉત્તર—વેદક હાય અને અવૈદક પણ હાય. નવમા ગુણુઠાણા સુધી સામાયિકસ ચત કહેવાય છે. નવમે ગુણઠાણે વેદના ઉપશમ કે ક્ષય થાય છે તેથી ત્યાં સામાયિકસયત અવેઠક હેાય છે. તેના પૂર્વવર્તી ગુણસ્થાનમાં સંવેદક હેાય છે. તે ત્રણે વેઢવાળા હાય છે. દેપસ્થાપનીય માટે પણ સામાયિકસ ચત ૧. પ્રથમના બે સંયત ૬–૭-૮૯ મા ગુઠાણા સુધી હોય છે, ત્રીજું છઠ્ઠું સાતમે જ હાય છે, ચેાથું દશમે ગુઠાણે હાય છે તે પાંચમુ ૧૧-૧૨–૧૩-૧૪ એ ચાર ગુણઠાણે હાય છે. *n=n=0===n[ h]n===n=0=

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86