SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંયત પ્રકરણ=0= =0==D= = == હોય, બાકીના ત્રણ આરે ન હોય, સંહણને આશ્રીને અધે આરે હોય. . : ઉત્સર્પિણીને અવસર્પિણ કાળે હોય તે મહાવિદેહમાં દુષમસુષમા સમાન આરે હોય એટલે ચેથા આરા જેવા ભાવ વર્તે ત્યાં હોય. સામાયિકસંયત પ્રમાણે જ છે પસ્થાપનીય સંયત માટે સમજવું, પરંતુ એટલું વિશેષ કે જન્મ અને સદ્દભાવની અપેક્ષાએ ચારે પરિભાગમાં સુષમસુષમા, સુષમા, સુષમદુષમા ને દુષમસુષમા સમાન કાળે ન હોય એટલે જ્યાં આ ચારમાંથી એક કાળ કાયમ માટે વતે છે ત્યાં ન લાભે. સંહરણની અપેક્ષાએ ચારમાંથી કોઈ પણ એક પરિભાગમાં હાય. પરિહારવિશુદ્ધિકસંયત કયે કાળે હોય? ઉત્તર–ઉત્સર્પિણી કાળે હાય,અવસર્પિણી કાળે હાય, ઉત્સપિણીનેઅવસર્પિણી કાળે ન હોય, ઉત્સર્પિણી અવસર્પિણમાં હોય તે ત્રીજા, ચોથા ને પાંચમા આરાસમાન કાળે હોય, બીજા ત્રણ આરાસમાન કાળે ન હોય. પરિહારવિશુદ્ધિક ઉત્સિર્પિણી કાળે જન્મને
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy