________________
આ લક્ષણની અવ્યાપ્તિ થઈ.
ઉત્તર : અમે કહીશું કે હે–ધિકરણમાં જે અભાવ લેવાનો તે પ્રતિયોગિસમાનાધિકરણ અભાવ નહિ લેવો કિન્તુ પ્રતિયોગિવ્યધિકરણ અભાવ લેવો. પ્રતિયોગી છે અને પ્રતિયોગીનો અભાવ બે ય એક જ સ્થળે રહેતા હોય તો તે અભાવ જ પ્રતિયોગિસમાનાધિકરણ કહેવાય અને અભાવ અને તેનો પ્રતિયોગી જુદા જુદા આ અધિકરણમાં રહેતા હોય તો તે અભાવ પ્રતિયોગિવ્યધિકરણ અભાવ કહેવાય. આ એ કપિસંયોગાભાવ એ પ્રતિયોગિસમાનાધિકરણ અભાવ છે, કેમકે જે વૃક્ષમાં જ - કપિસંયોગાભાવ છે તે જ વૃક્ષમાં કપિસંયોગ પણ છે. (સંયોગ અવ્યાપ્યવૃત્તિ ગુણ છે છે માટે જ્યાં સંયોગ હોય ત્યાં તદભાવ પણ મળે.) હવે આ પ્રતિયોગિસમાનાધિકરણ એ જ અભાવ ન લેવાય. હે–ધિકરણ વૃક્ષમાં જે ઘટાભાવાદિ છે તે પ્રતિયોગિવ્યધિકરણ છે છે. અભાવ છે, કેમકે ઘટાભાવ વૃક્ષમાં છે અને તેનો પ્રતિયોગી ઘટ ભૂતલ ઉપર છે. આમ છે.
ઘટાભાવ અને પ્રતિયોગી ઘટના વિભિન્ન અધિકરણ બની જાય છે. આ ઘટાભાવાદિની આ છે પ્રતિયોગિતાના અવચ્છેદક ઘટતાદિ છે, જયારે સાધ્યતાવચ્છેદક કપિસંયોગત્વ છે. છે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં લક્ષણની અવ્યાપ્તિ ન રહી.
હવે લક્ષણનો આકાર આ થયો : * हेतुतावच्छेदकधर्मावच्छिन्नहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नहेत्वधिकरणवृत्तिप्रति
योगिव्यधिकरणाऽभावीयप्रतियोगिताऽनवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नसाध्य* सामानाधिकरण्यं व्याप्तिः । * मुक्तावली : न च प्रतियोगिव्यधिकरणत्वं यदि प्रतियोग्यनधिकरणावृत्तित्वं
तदा तथैवाऽव्याप्तिः, प्रतियोगिनः कपिसंयोगस्याऽनधिकरणे गुणादौ वर्तमानो योऽभावस्तस्यैव वृक्षे मूलावच्छेदेन सत्त्वात् । ।
* પ્રતિયોગિવ્યધિકરણ અભાવ એટલે શું? * મુક્તાવલી : પ્રશ્ન : પ્રતિયોગિવ્યધિકરણ અભાવ એટલે શું ? (૧) પ્રતિયોગીના અનધિકરણમાં વૃત્તિ અભાવ ? કે (૨) પ્રતિયોગીના અધિકરણમાં અવૃત્તિ અભાવ ? આ બે ય અર્થ લેવામાં આપત્તિ છે. પ્રતિયોગિવ્યધિકરણ અભાવ એટલે જો આ
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૪)