Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 403
________________ આપત્તિ નહીં આવે. નિયાયિક : ના, “નાડયુવત્તિ ક્ષીયતે વર્ષ..' માં “ભોગ' પદ એ વેદબોધિત છે. જે તે છે. કોઈ કર્મનાશક હોય તે બધાનો ઉપલક્ષક “ભોગ” છે. તપશ્ચર્યા, તત્ત્વજ્ઞાન, પ્રાયશ્ચિત્ત , વગેરે પણ કર્મનાશક છે. તેથી “ભોગ' પદથી તત્ત્વજ્ઞાન પણ લેવાય અને તેથી “ભોગ વડે ધમધર્મનો નાશ થાય છે તેનો અર્થ તત્ત્વજ્ઞાનથી ધમધર્મનો નાશ થાય છે તેવો છે ન પણ થઈ જ જાય છે. શંકાકાર : પણ ભોગ' પદને ઉપલક્ષક માનવાની જરૂર શું? છે. નિયાયિક : જો “ભોગ' પદને ઉપલક્ષક નહીં માનો તો “પ્રાયશ્ચિત્તથી કર્મનો નાશ જ થાય છે તેવું વેદવાક્ય હોવાથી અને ભોગ સિવાય કર્મનાશ ન થતો હોવાથી વેદમાં અપ્રામાણ્ય થવાની આપત્તિ આવશે. તેથી માનવું જ જોઈએ કે “ભોગ' પદથી પ્રાયશ્ચિત્ત છે પણ ઉપલક્ષિત છે જ. તે જ રીતે જ્ઞાનને પણ ઉપલક્ષિત માનવું જ જોઈએ. તેથી કહ્યું છે જ છે કે હે અર્જુન ! જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે. એ વળી કહ્યું છે કે ક્ષયને વાસ્થ મળિ તસ્મિન છે(જ્ઞાને) પરાવરે (પદ વદ ક વર્માત્ તત્ જ્ઞાનમ્) વિષ્ણુ વગેરે જે મહાન દેવો પર છે એ પણ જેનાથી અપર છે એવા જ પરાવર બ્રહ્માનું જ્ઞાન કરવાથી બધા કર્મો નાશ પામે છે. જ શંકાકાર : તત્ત્વજ્ઞાનીના જ્ઞાનથી સર્વ કર્મોનો નાશ થઈ જતો હોય તો જ તત્ત્વજ્ઞાનીના શરીરનું કે તત્ત્વજ્ઞાનીને સુખ-દુઃખના અનુભવનું અસ્તિત્વ નહીં રહે, કેમકે છે તે બધું કર્મ=અષ્ટિથી જન્ય છે. નૈયાયિક: ના, જ્ઞાનથી બધા કર્મોનો નાશ થાય છે તેનો અર્થ અપ્રારબ્ધ (ઘાતી) કર્મોનો જ નાશ થાય છે તેવો કરવો. પણ પ્રારબ્ધ (અઘાતી) કર્મોનો નાશ થતો નથી , અને તે પ્રારબ્ધ કર્મોનો નાશ તો માત્ર ભોગથી જ થાય છે. અને તેથી તેના સંદર્ભમાં છે જ નાડ મુક્તિ ક્ષીયો.. વાક્ય જાણવું. જ જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૯) જ

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410