________________
જ છે છે ને ધમધિર્મ-નિરૂપણ છે જ कारिकावली : धर्माधर्मावदृष्टं स्याद्धर्मः स्वर्गादिसाधनम् ॥१६१॥
गङ्गास्नानादियागादिव्यापार: स तु कीर्तितः । मुक्तावली : अदृष्टं निरूपयति-धर्माधर्माविति । स्वर्गादीति । स्वर्गादि* सकलसुखानां स्वर्गसाधनीभूतशरीरादीनां च साधनं धर्म इत्यर्थः । तत्र प्रमाणं
दर्शयितुमाह-यागादीति । यागादिव्यापारतया धर्मः कल्प्यते। अन्यथा
यागादीनां चिरविनष्टतया निर्व्यापारतया च कालान्तरभाविस्वर्गजनकत्वं न * स्यात् । तदुक्तमाचार्यैः 'चिरध्वस्तं फलायाऽलं न कर्मातिशयं विना' इति ।
મુક્તાવલીઃ (૨૨-૨૩) ધર્મ-અધર્મ-નિરૂપણ : ધર્મ અને અધર્મ એ અદષ્ટ છે. ત્યાં જ જ ધર્મ એ સ્વર્ગ વગેરે બધા સુખનું કારણ છે. સ્વર્ગનું સાધન જે શરીર છે તેને પ્રાપ્ત કરવાનું છે આ સાધન પણ આ ધર્મ અદષ્ટ છે.
શંકાકાર ઃ ધર્મ નામના અદષ્ટ પદાર્થને માનવાની જરૂર જ શું છે ? પ્રત્યક્ષથી કોઈને છે તે દેખાતું તો છે નહીં. છે નૈયાયિકઃ યજ્ઞ, દાન વગેરેનું ફળ સ્વર્ગ મનાયેલું છે. હવે યજ્ઞ કે દાન આજે કર્યા છે છે તેથી કારણ આજે હાજર છે, પણ સ્વર્ગ કાંઈ આજે ને આજે મળતો નથી. તો ત્યાં કારણ કે પર હાજર હોવા છતાં કાર્ય ન થવાથી અન્વયવ્યભિચાર આવ્યો. હવે પાંચ વૃર્ષ પછી મૃત્યુ
થતાં સ્વર્ગની પ્રાપ્તિ થઈ તો ત્યારે ફળ = કાર્ય હાજર છે પણ તેની પૂર્વેક્ષણે યજ્ઞ કે આ આ દાનાદિ કર્યું ન હોવાથી કારણ હાજર નથી. આમ કારણ ન હોવા છતાં કાર્ય થવાથી એ જે વ્યતિરેકવ્યભિચાર આવ્યો.
આ વ્યભિચાર દોષને નિવારવા અદેખ નામનો પદાર્થ માનવો જરૂરી છે. યજ્ઞાદિ છે જ સારા કાર્યો કરવાથી ધર્મ નામનો ગુણ આત્મામાં ઉત્પન્ન થાય છે જે મૃત્યુ પછી સ્વર્ગાદિને છે અપાવે છે. આમ યજ્ઞાદિ કારણો ધર્મ નામના વ્યાપાર દ્વારા સ્વર્ગનું ફળ અપાવે છે. આ
હવે અહીં જ્યારે સ્વર્ગાદિનું કાર્ય થયું ત્યારે અદષ્ટ આત્મામાં હાજર જ છે, તેથી જ વ્યાપાર હાજર હોવાથી કાર્ય થવા છતાં વ્યતિરેકવ્યભિચાર નથી. તે જ રીતે જ્યારે યજ્ઞાદિ કર્યા ત્યારે તરત જ વ્યાપાર ઉત્પન્ન થયો અને તેણે સ્વર્ગાદિ અપાવ્યા, તેથી અન્વયવ્યભિચાર પણ નથી.
ઉત્પન્ન થયાની પૂર્વેક્ષણે દંડ હાજર ન હોવાથી દંડને ઘટનું કારણ માનવામાં જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮) જ કહ્યું