Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 399
________________ ત્ર તૈયાયિક : જે યજ્ઞ નષ્ટ થઈ ગયો છે અને જેનો કોઈ વ્યાપાર છે નહીં તેવા યજ્ઞને છે જ ઘણાં કાળ પછી પ્રાપ્ત થયેલા સ્વર્ગનું કારણ શી રીતે માની શકાય? તેથી વચ્ચે વ્યાપાર માનવો જોઈએ. તે વ્યાપાર ધ્વંસરૂપ નથી તે તો તમે પણ સ્વીકાર્યું. તેથી વ્યાપાર તરીકે છે અદષ્ટ માનવું જરૂરી છે. શંકાકારઃ મનચથસિનિયતપૂર્વવર્તિત્વમ્ જેમાં હોય તે કારણ કહેવાય. યજ્ઞ એ સ્વર્ગ પ્રત્યે અન્યથાસિદ્ધ નથી, અર્થાત અનન્યથાસિદ્ધ છે અને વળી સ્વર્ગની પૂર્વવર્તી એ પણ છે. તેથી તેનામાં કારણનું લક્ષણ ઘટી જવાથી શા માટે તે કારણ ન બને? વ્યાપાર છે જ ન હોય તો ભલે ને ન રહ્યો ? તેમાં તેની કારણતા શા માટે ચાલી જાય ? એ તૈયાયિક : કારણમાં અવ્યવહિતપૂર્વવર્તિતા જોઈએ. અહીં યજ્ઞમાં તો સ્વર્ગની છે વ્યવહિતપૂર્વવર્તિતા છે પણ અવ્યવહિતપૂર્વવર્તિતા નથી, કેમકે યજ્ઞ કર્યા પછી ઘણાં છે જ સમય પછી સ્વર્ગપ્રાપ્તિ થાય છે. તેથી યજ્ઞનું કારણ શી રીતે મનાય ? શંકાકાર : તમામ કારણોમાં કાર્યની અવ્યવહિતપૂર્વવર્તિતા જોઈએ જ તેવો નિયમ જ નથી. હા, ચાક્ષુષ-પ્રત્યક્ષમાં ચક્ષુઃસંયોગરૂપ કારણ અવ્યવહિતપૂર્વવર્તી જોઈએ તે વાત ) સાચી અને જો ત્યાં ચક્ષુ સંયોગ અવ્યવહિતપૂર્વવર્તી ન હોય તો ચાલે પણ નહીં. પરંતુ આ જયાં જ્યાં વ્યાપાર ન હોય ત્યાં ત્યાં દરેક સ્થાને અવ્યવહિતપૂર્વવર્તિતા કારણમાં જોઈએ મા જ તેવો નિયમ ન મનાય. જેમ કાર્યના કાલમાં જ સમવાયિકારણની વૃત્તિતા હોય પણ જ બધા જ કારણની (અસમવાય અને નિમિત્તની પણ) કાર્યસમકાલવૃત્તિતા જોઈએ તેવું જ નથી. તેવું અહીં પણ સમજવું. कारिकावली : कर्मनाशाजलस्पर्शादिना नाश्यस्त्वसौ मतः ॥१६२॥ मुक्तावली : कर्मनाशेति । यदि ह्यपूर्वं न स्यात्तदा कर्मनाशाजलस्पर्शादिना नाश्यत्वं धर्मस्य न स्यात् । न हि तेन यागादेर्नाशः प्रतिबन्धो वा कर्तुं शक्यते, * तस्य पूर्वमेव वृत्तत्वादिति भावः । एतेन देवताप्रीतेरेव फलत्वमित्यपास्तम्, * गङ्गास्नानादौ सर्वत्र देवताप्रीतेरसम्भवात्, देवतायाश्चेतनत्वेऽपि * तत्प्रीतेरनुद्देश्यत्वात्, प्रीतेः सुखस्वरूपत्वेन विष्णुप्रीत्यादौ तदसम्भवात्, जन्यसुखादेस्तत्राभावात् । तेन विष्णुप्रीतिजन्यत्वेन पराभिमतस्वर्गादिरेव । विष्णुप्रीतिशब्देन लक्ष्यते । 0 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦) હે તો એ જ છે

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410