________________
જ નૈયાયિક : તમે જો યાગધ્વંસને વ્યાપાર માનવા માંગતા હો તો યાગધ્વંસ તો નિત્ય છે કરી છે, તેથી સ્વર્ગ અપાવ્યા પછી પણ યાગધ્વંસ તો રહેવાનો જ. તેથી વ્યાપાર હાજર ન હોવાથી ફરી સ્વર્ગપ્રાપ્તિ કરાવશે, છતાં નાશ ન પામવાથી ફરી સ્વર્ગ અપાવશે. આમ
યાગધ્વસ નિત્ય હોવાથી એક જ યાગથી જન્ય નિત્ય યાગધ્વસ દ્વારા અનંતકાળ સુધી આ જ અનંતા સ્વર્ગરૂપ અનંતા ફળ માનવાની આપત્તિ આવશે. તેથી વાગધ્વસને દ્વાર ના આ મનાય. હવે જો તમે અદેખને હાર માનશો તો તે અદૃષ્ટ જ્યારે તેનું ચરમફળ સ્વર્ગ પ્રાપ્ત બહાર થશે ત્યારે નાશ પામી જશે. તેથી વ્યાપારનો જ નાશ થઈ જવાથી અનંતા ફળો , આવવાની આપત્તિ નહીં આવે. માટે અને વ્યાપાર તરીકે કલ્પવું જરૂરી છે. આ
શંકાકાર : યાગધ્વંસ એ જેમ સ્વર્ગફળ માટે યાગાદિનો વ્યાપાર છે તેમ કાળવિશેષ છે છે એ સ્વર્ગનું સહકારિકારણ છે. તે બંને હાજર હશે ત્યારે સ્વર્ગની પ્રાપ્તિ થઈ જશે. આ છે ત્યારપછી પણ યાગધ્વસ નિત્ય હોવાથી હાજર હોવા છતાં તેવો કાલવિશેષ હાજર ન છે જ હોવાથી સહકારિકારણતાનો અભાવ થશે. આમ સહકારિકારની ગેરહાજરી થવાથી તે વ્યાપાર હાજર હોવા છતાં વારંવાર સ્વર્ગાદિ ફળ પ્રાપ્ત થવારૂપ અનંતા ફળની પ્રાપ્તિ છે થવાની આપત્તિ આવતી નથી.
નૈયાયિક: ચાલો, ત્યાંની વાત જવા દો. પણ ગંગાસ્નાનને ય તમે તો સ્વર્ગજનક માનો છો ને? સ્નાન એટલે જલબિંદુ-સંયોગ. જો ત્યાં તમે વ્યાપાર તરીકે અદૃષ્ટ નહીં માનો અને ગંગાસ્નાન-ધ્વંસ અર્થાત્ જલબિંદુસંયોગ-નાશને વ્યાપાર માનશો તો સ્નાન જ વખતે અનંતા જલબિંદુઓનો સંયોગ અને ધ્વસ થયા કરે છે. તેથી તમારે વ્યાપાર તરીકે ક જલબિંદુસંયોગ-ધ્વંસ અનંતા માનવા પડશે. તેના કરતાં વ્યાપાર તરીકે માત્ર એક
અદેખને જ માનવામાં લાઘવ છે. તેથી અદષ્ટ માનવું જોઈએ. * मुक्तावली : ननु ध्वंसोऽपि न व्यापारोऽस्तु । न च निर्व्यापारस्य * चिरध्वस्तस्य कथं कारणत्वमिति वाच्यम्, अनन्यथासिद्धनियतपूर्ववर्तित्वस्य * में तत्रापि सत्त्वात्, अव्यवहितपूर्ववर्तित्वं हि चक्षुस्संयोगादेः कारणत्वे, न तु सर्वत्र, कार्यकालवृत्तित्वमिव समवायिकारणस्य कारणत्वे इत्यत आहકર્મનાશક્તિા
મુક્તાવલી : શંકાકાર : સારું, ભલે યજ્ઞવૅસને કે સ્નાનāસને વ્યાપાર ન માનો, મા પણ તેથી કાંઈ અપૂર્વ = અદષ્ટને વ્યાપાર માનવાની શી જરૂર છે ? 0
ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮૯) એ જ કે જ %