Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 395
________________ આપત્તિ આવશે. જ નૈયાયિકઃ ના, જે જે સંસ્કારજન્ય હોય તે તે સ્મૃતિ હોય તે વાત પ્રમાણાભાવાતુ છે અયુક્ત છે. અને છતાં જો તમે સંસ્કારજન્યને સ્મૃતિ જ માનશો તો સંસ્કારનાશ પણ આ સંસ્કારજન્ય જ છે (નાશ પ્રતિ પ્રતિયોગિનઃ હેતુ) તેથી તમારે સંસ્કારનાશને પણ સ્મૃતિ એ માનવાની આપત્તિ આવશે. તેથી સંસ્કારજન્ય તમામને સ્મૃતિ ન મનાય પણ અનુભવજન્ય જ્ઞાનને જ સ્મૃતિ મનાય. આ ચિંતામણીકારનો મત : અનુબુદ્ધ સંસ્કારથી પ્રત્યભિજ્ઞા થતી નથી, તેથી ઉબુદ્ધ સંસ્કારત્વેન હેતુતા લેવા કરતાં સ્મૃતિત્વને સ્મરણને જ પ્રત્યભિજ્ઞાનો હેતુ માનવો તેમાં જ એ લાઘવ છે. તેથી ઉબુદ્ધ સંસ્કારને હેતુ માનવા કરતાં તત્તસ્મરણને જ પ્રત્યભિજ્ઞા પ્રત્યે હેતુ છે માની લેવો ઉચિત છે. # # ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮) આ કે જે

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410