Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 393
________________ प्रत्युपेक्षान्यनिश्चयत्वेन हेतुत्वं, तेनोपेक्षादिस्थले न स्मरणम्, इत्थं च संस्कार । प्रति ज्ञानत्वेनैव हेतुताऽस्त्विति चेत् ? न, विनिगमनाविरहेणापि संस्कारं प्रति उपेक्षान्यनिश्चयत्वेन हेतुतायाः सिद्धत्वात् । किञ्चोपेक्षास्थले संस्कारकल्पनाया गुरुत्वात् संस्कारं प्रति चोपेक्षान्यनिश्चयत्वेन हेतुतायाः सिद्धत्वात् ।। - મુક્તાવલી : (i) ભાવનાઃ ઉપેક્ષાત્મક જ્ઞાનથી સંસ્કારની ઉત્પત્તિ થઈ શકે નહીં છે પણ નિશ્ચયાત્મક જ્ઞાનથી જ સંસ્કારની ઉત્પત્તિ થતી હોવાથી ઉપેક્ષાનાત્મક જ્ઞાન છે છે. સંસ્કારનું કારણ છે. વળી ઉપેક્ષાનાત્મક જ્ઞાન પણ સંશયાત્મક હોય, અર્થાત્ “આ વૃક્ષ ની એ છે કે હુંઠું ?' તેવા સંશયપૂર્વકનું હોય તો તેનાથી સંસ્કાર પડે નહીં. તેથી કહ્યું કે આ છે નિશ્ચયાત્મક ઉપેક્ષાનાત્મક જ્ઞાન જ સંસ્કાર પ્રત્યે કારણ છે. એ શંકાકાર : ઉપેક્ષાપૂર્વકનું જે જ્ઞાન થાય છે તેનું સ્મરણ થતું નથી પણ તેના સંસ્કાર જ પડે છે તેમ માનવામાં શું વાંધો છે ? સ્મરણ પ્રત્યે ઉપેક્ષા નિશ્ચયત્વને કારણે માનવું છે તે બરાબર છે અને તેથી તેનું સ્મરણ ન થાય તો પણ વાંધો નહીં, પરંતુ સંસ્કાર પ્રત્યે તો આ જ્ઞાનત્વેન જ્ઞાનને જ કારણ માનવું જોઈએ, અર્થાત્ જે જે જ્ઞાન થાય (ઉપેક્ષાત્મક કે આ ઉપેક્ષાન્ય, નિશ્ચયેન કે સંશયન) તે તમામના સંસ્કારો તો પડે જ, પણ જે ઉપેક્ષા - નિશ્ચયત્વેન જ્ઞાન થયું હોય તેનું જ સ્મરણ થાય છે. આમ સ્મરણ પ્રત્યે ઉપેક્ષાન્ય જ્ઞાનને જ અને સંસ્કાર પ્રત્યે જ્ઞાનત્વેન જ્ઞાનને કારણે માનવું જોઈએ એ નૈયાયિક : જો જ્ઞાનત્વેન જ્ઞાનને સંસ્કારોત્પત્તિનું કારણ માનશો તો ઉપેક્ષાજ્ઞાનથી જ પણ સંસ્કારોત્પત્તિ થતાં ઉપેક્ષાજ્ઞાનનું પણ સ્મરણ થવાની આપત્તિ આવશે. જ શંકાકાર : ના, ઉપેક્ષાજ્ઞાનના સંસ્કાર પડવા છતાં ઉપેક્ષા નિશ્ચયત્વ જ્ઞાનરૂપ છે કારણ હાજર ન હોવાથી તેનું સ્મરણ થશે જ નહીં. તેથી આપત્તિ આવશે નહીં. નૈયાયિક : અહીં વિનિગમના-વિરહ આવ્યો. જો કે ઉપેક્ષા નિશ્ચયત્વેન કારણ કે માનવા કરતાં જ્ઞાનત્વેન કારણ માનવામાં લાઘવ જણાય છે, છતાં તેમ માનવામાં બસ સ્મરણ પ્રત્યે તો તમારે ઉપેક્ષા નિશ્ચયત્વ જ્ઞાનને હેતુ માનવો જ પડશે, તેથી તમારે જ છે પણ ગૌરવ આવશે જ. વળી જ્ઞાનત્વેન જ્ઞાનને કારણ માનવાથી તમારે જેનું સ્મરણ નથી એ થવાનું તેવા ઉપેક્ષાત્મક જ્ઞાનના સંસ્કારો માનવાનું પણ ગૌરવ છે. વળી તે સંસ્કારોના છે છે નાશક પણ માનવા પડશે. આમ અમારા કરતાં તમારે જ મોટું ગૌરવ આવે છે તેથી તે છે ઉપેક્ષા નિશ્ચયત્વેન જ તમારે સંસ્કાર પ્રત્યે કારણ માનવું જોઈએ. ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮) જિલ્લા છે

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410