Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 394
________________ कारिकावली : स्मरणे प्रत्यभिज्ञायामप्यसौ हेतुरुच्यते । मुक्तावली : असौ = संस्कारः । तत्र प्रमाणं दर्शयति-स्मरण इति । यतः स्मरणं प्रत्यभिज्ञानं च जनयत्यतः संस्कारः कल्प्यते । विना व्यापारं पूर्वानुभवस्य स्मरणादिजननाऽसामर्थ्यात् स्वस्वव्यापारान्यतराभावे कारण* त्वासम्भवात् । न च प्रत्यभिज्ञां प्रति तत्तत्संस्कारस्य हेतुत्वे प्रत्यभिज्ञायाः , संस्कारजन्यत्वेन स्मृतित्वापत्तिरिति वाच्यम्, अप्रयोजकत्वात् । परे त्वनुद्द्ध संस्कारात्प्रत्यभिज्ञानुदयादुद्बुद्धसंस्कारस्य हेतुत्वापेक्षया तत्तत्स्मरणस्यैव ** प्रत्यभिज्ञां प्रति हेतुत्वं कल्प्यत इत्याहुः । જ મુક્તાવલી : સંસ્કાર એ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનું કારણ છે. અને આપણને પૂર્વે જ તા અનુભવેલા ઘટનું મરણ થાય છે તેથી તે મરણના કારણ તરીકે સંસ્કારની કલ્પના કરાય છે જ છે. તે જ રીતે પ્રત્યભિજ્ઞા પણ થાય છે કે આ તે જ દેવદત્ત છે. તેમાં પણ સંસ્કાર કારણ કે ઘટ-પૂર્વાનુભવ કાલાન્તરે ઘટસ્મરણ કે ઘટ-પ્રત્યભિજ્ઞાને ઉત્પન્ન કરે છે. આમ જ એ સ્મરણ અને પ્રત્યભિજ્ઞા પ્રત્યે હકીકતમાં તો અનુભવજ્ઞાન કારણ છે, પરંતુ સ્મરણ કે જે જ પ્રત્યભિજ્ઞાની પૂર્વેક્ષણે તો અનુભવજ્ઞાન હાજર છે જ નહીં, તેથી ત્યાં વચ્ચે વ્યાપાર છે છે માનવો જરૂરી છે. તે વ્યાપાર તરીકે સંસ્કારોની કલ્પના કરાય છે, અર્થાત્ અનુભવજ્ઞાન છે સંસ્કારો રૂ૫ વ્યાપાર દ્વારા પ્રત્યભિજ્ઞા કે સ્મરણ રૂપ કાર્ય ઉત્પન્ન કરે છે. અહીં સંસ્કારો છે અનુભવથી જન્ય હોઈને અનુભવથી જન્ય સ્મરણ અને પ્રત્યભિજ્ઞાના જનક પણ છે જ, તેથી તેમાં વ્યાપારનું તન્નચત્વે પતિ ત%ચનનત્વમ્ લક્ષણ ઘટી જાય છે. ॐ पूर्वानुभव: संस्कारात्मकव्यापारवान्, स्मरणप्रत्यभिज्ञाजनकत्वात् । એ પોતાના કે પોતાના વ્યાપારના સદ્દભાવ વિના પોતે કાર્યનું કારણ બની શકે નહીં. જો નો અનુભવ-જ્ઞાન પોતે તો સ્મરણાદિ સમયે હાજર નથી અને છતાં કારણ તો છે જ. તેથી જ છે માનવું જ પડે કે તેનો વ્યાપાર તે વખતે હાજર છે. તે વ્યાપારને જ અમે સંસ્કાર કહીએ છે જ છીએ. આમ સંસ્કાર ગુણમાં પ્રામાણ્ય છે. શંકાકાર : જે જે સંસ્કારથી જન્ય હોય તે તે સ્મૃતિ કહેવાય છે. તેથી હવે જો તમે જ પ્રત્યભિજ્ઞાને પણ સંસ્કારથી જજ કહો છો તો પ્રત્યભિજ્ઞાને પણ તમારે સ્મૃતિ માનવાની છે છે, પણ ન્યાયસિદ્ધાન્તયુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮૫) વિજ *

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410