________________
*
**
તે ભૂયોદર્શનને પણ વ્યાપ્તિજ્ઞાનનું કારણ માનવું જોઈએ, કેમકે મહાનસમાં વારંવાર વઢિ છે અને ધૂમને જોવાથી દ્વિવ્યાપ્યો ઘૂમ: એવું વ્યાપ્તિજ્ઞાન પણ થાય જ છે. જે
નૈયાયિક કારણ તેને જ કહેવાય કે જેની હાજરી ન હોય તો કાર્ય પણ ન જ થાય. પરંતુ ક્યારેક વ્યભિચારનું જ્ઞાન ન થાય તો બે-ત્રણ કે એકવારના દર્શનથી પણ આ આ વ્યાપ્તિગ્રહ થઈ જાય છે. આમ જયારે એકવારના દર્શનથી વ્યાપ્તિગ્રહ થાય છે ત્યારે આ ભૂયોદર્શન તો હાજર નથી જ, છતાં વ્યાપ્તિઝહ તો થયો જ છે, માટે ભૂયોદર્શનને કારણ કે માનવામાં વ્યતિરેક-વ્યભિચાર આવે, તેથી ભૂયોદર્શનને હેતુ માની શકાય નહીં. છે વળી ક્યારેક વારંવાર મહાનસમાં ધૂમ અને વતિને જોવા છતાં વ્યાપ્તિગ્રહ નથી આ પણ થતો, કેમકે મહાનસમાં વારંવાર ધૂમ-વહ્નિ જોવા છતાં “વક્તિ પ્રત્યે ધૂમ જ્ઞાપક કારણ છે જ હશે કે નહીં ? તેવી વ્યભિચાર-શંકા વારંવાર થતી હોય તો ભૂયોદર્શન હોવા છતાં છે છેવ્યભિચાર-અગ્રહ ન હોવાથી વ્યાપ્તિગ્રહ થતો નથી, માટે ભૂયોદર્શનને કારણે માની છે જ શકાય નહીં. જ છતાં જ્યારે વ્યભિચારની શંકા પડી હોય ત્યારે વારંવાર સહચાર જોવાથી તે આ વ્યભિચારની શંકા દૂર થાય છે અને તેથી વ્યભિચારાગ્રહરૂપ કારણ હાજર થતાં મા વ્યાપ્તિગ્રહ પણ થઈ જાય છે, તેથી વ્યભિચારની શંકા દૂર કરવા ભૂયોદર્શન પણ મા ઉપયોગી છે, પરંતુ તે કારણ નથી. मुक्तावली : यत्र तु भूयोदर्शनादपि शङ्का नापैति तत्र विपक्षे बाधकस्तो
पेक्षितः । तथाहि-वह्निविरहिण्यपि धूमः स्यादिति यद्याशङ्का भवति, तदा सा * वह्निधूमयोः कार्यकारणभावस्य प्रतिसन्धानानिवर्तते । यद्ययं वह्निमान्न * स्यात्तदा धूमवान्न स्यात्, कारणं विना कार्यानुत्पत्तेः । यदि च क्वचित्कारणं विनापि कार्यं भविष्यति, तदाऽहेतुक एव भविष्यति इति, तत्राप्याशङ्का भवेत्, तदा सा व्याघातादपसारणीया। यदि हि कारणं विना कार्यं स्यात्, तदा धूमार्थं वह्वस्तृप्त्यर्थं भोजनस्य वा नियमत उपादानं तवैव न स्यादिति । यत्र स्वत एव शङ्का नावतरति तत्र न तर्कापेक्षापीति तदिदमुक्तम्-तर्कः * क्वचिच्छङ्कानिवर्तक इति ॥
મુક્તાવલીઃ જો ભૂયોદર્શનથી પણ વ્યભિચાર-શંકા દૂર ન થાય તો તે શંકા દૂર કે જે છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧૩) 0 0