Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 359
________________ છે. કેટલાક કહે છે કે બલવષજન્ય બલવદ્વિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક નથી પણ આ - બલવષ જ પ્રતિબંધક છે. તદ્દેતોવિ તેન ? ન્યાયે બલવષને જ પ્રતિબંધક માનવાથી કામ સરી જતું હોય તો બલવદ્વિષ્ટસાધનતાના જ્ઞાનને કારણે માનીને ગૌરવ જ જ કરવાની જરૂર નથી. કેટલાક કહે છે કે ઈષ્ટસાધનતા-જ્ઞાન તથા કૃતિસાધ્યતા-જ્ઞાન હોવા છતાં ઈચ્છા નથી થતી ત્યાં “બલવંદનિષ્ટનું અજનક આ છે' તેવું જ્ઞાન કારણ છે. જે - બલવદનિષ્ણાજનકત્વજ્ઞાન જ સ્વતંત્ર રીતે ચિકીર્ષાનું કારણ છે. વિષમિશ્રિત દૂધપાકમાં બળવાન અનિષ્ટનું અજવકત્વ છે તેવું જ્ઞાન નથી માટે ત્યાં બંને કારણ હાજર હોવા છતાં જ આ ત્રીજું કારણ હાજર ન હોવાથી પ્રવૃત્તિ થતી નથી. જયારે બરફીમાં ઈષ્ટસાધનતાનું એ છે અને કૃતિસાધ્યતાનું જ્ઞાન છે તેમ બલવદનિષ્ણાજનકત્વનું પણ જ્ઞાન છે, તેથી બરફી ખાવાની ઈચ્છા થાય છે. આમ સ્વતંત્ર અન્વય-વ્યતિરેક મળતાં હોવાથી બલવદજ નિખાનત્વના જ્ઞાનને પણ ચિકીષ પ્રત્યે સ્વતંત્ર કારણ માનવું જોઈએ. कारिकावली : द्विष्टसाधनताबुद्धिर्भवेद् द्वेषस्य कारणम् । - मुक्तावली : द्वेषं निरूपयति - द्विष्टसाधनतेति । दुःखोपायविषयकं द्वेषं प्रति बलवद्विष्टसाधनताज्ञानं कारणमित्यर्थः । बलवदिष्टसाधनताज्ञानं च* * प्रतिबन्धकम्, तेन नान्तरीयकदुःखजनके पाकादौ न द्वेषः ।। - મુક્તાવલી : (૧૬) દ્વેષ-નિરૂપણ દુઃખના સાધનો તરફ જે વૈષની લાગણી થાય છે છે તેના પ્રત્યે બલવાન દ્વિષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. “આ વસ્તુ મારા દુઃખના છે એ વિષયનું સાધન છે' તેવું જો જ્ઞાન થઈ જાય તો આપણને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે જ છે, પણ સાથે સાથે જો તે વસ્તુ આપણી ઈષ્ટ વસ્તુનું સાધન છે તેવું જ્ઞાન થઈ જાય છે છે તો તે વસ્તુ પ્રત્યે દ્વેષ થતો નથી. તેથી બળવાન ઈષ્ટસાધનતા-જ્ઞાન ત્યાં પ્રતિબંધક છે છે તેમ માનવું જોઈએ. અને તેથી જ (નાન્તરીયક=અપરિહાર્ય) પાકાદિ કાર્યમાં સગડીનો જ તાપ વગેરે અપરિહાર્ય અનેક મુશ્કેલીઓનું કિષ્ટસાધનતા-જ્ઞાન હોવા છતાં તેમાં જ ઈષ્ટસાધનતા-જ્ઞાન છે તેથી આપણને પાકાદિ ક્રિયામાં દ્વેષ થતો નથી, કેમકે બાહ્ય આ દષ્ટિએ ત્યાં દુઃખ હોવા છતાં આપણા ભોજનરૂપ ઈષ્ટના સાધનનું જ્ઞાન તેનામાં છે જે આ વેષ થવામાં પ્રતિબંધક બને છે. આમ ઠેષ પ્રત્યે કિષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે અને બળવાન ઈષ્ટસાધનતાનું જ્ઞાન ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૫૦) િ

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410