________________
છે. કેટલાક કહે છે કે બલવષજન્ય બલવદ્વિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક નથી પણ આ - બલવષ જ પ્રતિબંધક છે. તદ્દેતોવિ તેન ? ન્યાયે બલવષને જ પ્રતિબંધક
માનવાથી કામ સરી જતું હોય તો બલવદ્વિષ્ટસાધનતાના જ્ઞાનને કારણે માનીને ગૌરવ જ જ કરવાની જરૂર નથી.
કેટલાક કહે છે કે ઈષ્ટસાધનતા-જ્ઞાન તથા કૃતિસાધ્યતા-જ્ઞાન હોવા છતાં ઈચ્છા નથી થતી ત્યાં “બલવંદનિષ્ટનું અજનક આ છે' તેવું જ્ઞાન કારણ છે. જે - બલવદનિષ્ણાજનકત્વજ્ઞાન જ સ્વતંત્ર રીતે ચિકીર્ષાનું કારણ છે. વિષમિશ્રિત દૂધપાકમાં
બળવાન અનિષ્ટનું અજવકત્વ છે તેવું જ્ઞાન નથી માટે ત્યાં બંને કારણ હાજર હોવા છતાં જ
આ ત્રીજું કારણ હાજર ન હોવાથી પ્રવૃત્તિ થતી નથી. જયારે બરફીમાં ઈષ્ટસાધનતાનું એ છે અને કૃતિસાધ્યતાનું જ્ઞાન છે તેમ બલવદનિષ્ણાજનકત્વનું પણ જ્ઞાન છે, તેથી બરફી
ખાવાની ઈચ્છા થાય છે. આમ સ્વતંત્ર અન્વય-વ્યતિરેક મળતાં હોવાથી બલવદજ નિખાનત્વના જ્ઞાનને પણ ચિકીષ પ્રત્યે સ્વતંત્ર કારણ માનવું જોઈએ.
कारिकावली : द्विष्टसाधनताबुद्धिर्भवेद् द्वेषस्य कारणम् । - मुक्तावली : द्वेषं निरूपयति - द्विष्टसाधनतेति । दुःखोपायविषयकं द्वेषं प्रति
बलवद्विष्टसाधनताज्ञानं कारणमित्यर्थः । बलवदिष्टसाधनताज्ञानं च* * प्रतिबन्धकम्, तेन नान्तरीयकदुःखजनके पाकादौ न द्वेषः ।। - મુક્તાવલી : (૧૬) દ્વેષ-નિરૂપણ દુઃખના સાધનો તરફ જે વૈષની લાગણી થાય છે
છે તેના પ્રત્યે બલવાન દ્વિષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. “આ વસ્તુ મારા દુઃખના છે એ વિષયનું સાધન છે' તેવું જો જ્ઞાન થઈ જાય તો આપણને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે જ છે, પણ સાથે સાથે જો તે વસ્તુ આપણી ઈષ્ટ વસ્તુનું સાધન છે તેવું જ્ઞાન થઈ જાય છે છે તો તે વસ્તુ પ્રત્યે દ્વેષ થતો નથી. તેથી બળવાન ઈષ્ટસાધનતા-જ્ઞાન ત્યાં પ્રતિબંધક છે છે તેમ માનવું જોઈએ. અને તેથી જ (નાન્તરીયક=અપરિહાર્ય) પાકાદિ કાર્યમાં સગડીનો જ તાપ વગેરે અપરિહાર્ય અનેક મુશ્કેલીઓનું કિષ્ટસાધનતા-જ્ઞાન હોવા છતાં તેમાં જ
ઈષ્ટસાધનતા-જ્ઞાન છે તેથી આપણને પાકાદિ ક્રિયામાં દ્વેષ થતો નથી, કેમકે બાહ્ય આ દષ્ટિએ ત્યાં દુઃખ હોવા છતાં આપણા ભોજનરૂપ ઈષ્ટના સાધનનું જ્ઞાન તેનામાં છે જે આ વેષ થવામાં પ્રતિબંધક બને છે. આમ ઠેષ પ્રત્યે કિષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે અને બળવાન ઈષ્ટસાધનતાનું જ્ઞાન
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૫૦) િ